Home» Development» Urban Development

Urban Development News

jmc expenditure increased but no facility for people

જામ્યુકોએ ૪ વર્ષમાં ૧૧૧૪ કરોડનો ખર્ચ કર્યો

જંગી ખર્ચો કર્યો હોવા છતાં લોકોની સમસ્યા અકબંધ

news related with udhna railway station

ઉધના રેલ્વે સ્ટેશન પર વધુ બે પ્લેટફોર્મ બનશે

ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરોના ઘસારાને પગલે વધુ બે પ્લેટફોર્મ બનાવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

safety security check in dwarka

દ્વારકા જગતમંદિરનું પ્રથમ વખત સેફ્ટી ઓડિટ

અકસ્માત જેવી દુર્ઘટના ટાળવા તેમજ સત્વરે પગલાં લેવાની દિશામાં પ્રયાસ

news related with jamnagar municipal corporation

જામનગર કોર્પો.ની નાકલીટી: લાખોટામાં બોટીંગ, એડવેન્ચર પ્લાઝા રદ્દ

જાયન્ટ વ્હીલ તથા ઘાટનું નિર્માણ પણ રદ્દ 'ઈન્ટેક'ની રીટના પગલે લોકલાગણીનો વિજય

international mega fashion show organise in ahmedabad

અમદાવાદમાં યોજાશે ઈન્ટરનેશનલ મેગા ફેશન ઈવેન્ટ

અંદાજે 20 હજારથી વધુ મુલાકાતીઓ આ સમગ્ર ઈવેન્ટ દરમ્યાન મુલાકાત લે તેવી શક્યતા

ward increases in surat city

સુરતમાં વોર્ડની ફેરરચનાનો ધમધમાટ તેજ

આગામી મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોર્પોરેટરની સંખ્યામાં થશે વધારો

traffic problem increases due to commercial complex

કોમર્શિયલ કોમ્પલેક્સને કારણે વધેલી ટ્રાફિક સમસ્યા

લોક સમસ્યા સામે આંખ આડા કાન કરતું મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર

bad condition of cemeteries

જામનગરમાં સોનાપુરી જેવું સ્મશાન બન્યું કથીર જેવું

સારસંભાળના અભાવે દયનીય હાલતમાં ધકેલાઈ ગયલું જામનગરનું સ્મશાન ગૃહ

modern police mobile van in dwarka

દ્વારકામાં આધુનિક પોલીસ મોબાઇલ વેન

નવ જેટલા એચ. ડી. કેમેરાથી સજ્જ સિક્યુરિટી વાન

news related with surat brts

સુરત : બીઆરીટએસ સેવાનું સૂરસૂરિયું, યાત્રીઓમાં નોંધાયો ઘટાડો

બીઆરીટીએસ દ્રારા ભાડાની વસુલતા શરૂ થતાં જ યાત્રીઓની સંખ્યામાં ઘટી

hacker kitchen show room in amadavad

વિશ્વવિખ્યાત મોડ્યુલર કિચન બ્રાન્ડ હેકરનો અમદાવાદમાં શુભારંભ

સાડા ત્રણ લાખથી શરૂ થશે મોડ્યુલર કિચન રેન્જ, અગિયાર ડિઝાઈનના જુદા જુદા લાઈવ કિચન

highcourt given noticed to jmc and government

જામનગરના તળાવ મુદ્દે કોર્પોરેશન-સરકારને હાઈકોર્ટની નોટિસ

બે સપ્તાહમાં ખુલાસો કરવા આદેશ

demand for speed boat in dhwarka

સ્પીડ બોટ વિહોણી ગોમતી, તંત્રની મંદ કામગીરી જવાબદાર

ફાળવેલી સ્પીડ બોટ હજૂ સુધી દ્રારકા નગરી સુધી પહોંચી નથી

rajkot municipal and traffic police joint operationt to slove problems

રાજકોટ તંત્ર જાગ્યું, દબાણ હટાવા માટે કામગીરી હાથ ધરી

ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે કામગીરી હાથ ધરવામાં આવી

light pole became dangerous at subhash bridge

જામનગર : સુભાષ બ્રીજના થાંભલા બન્યા જીવલેણ, તંત્ર બેધ્યાન

બ્રીજના શણગારના નામે ખડકી દેવાયેલી ૪૦ જેટલી લાઈટ્સ પૈકી મોટાભાગની બંધ

beautification project for ranmal lake controversy

નિયમોની ઐસી તૈસી, બ્યુટીફિકેશનના નામે નૈર્સિગક સૌંદર્ય હણાયું

એનજીઓએ તળાવના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ સંદર્ભે કેટલાંક સવાલો ઉઠાવ્યાં

municipal corporation undergo demolition process

સુરત મ્યુ.કોર્પો.નું મેગા ડિમોલીશન, 232 મકાન તોડી પડાયા

જે મકાન તૂટ્યાં છે તેમને ભેસ્તાન ખાતે આવાસ ફાળવવામાં આવશે

congress draw attention regarding development

રાજકોટ : કોંગ્રેસની રજૂઆત, શહેરના પૂર્વમાં પણ વિકાસ જરૂરી

સાંસદ કુંવરજી બાવળિયાની આગેવાની હેઠળ મ્યુ.કમિશ્નરને રજૂઆત કરાઈ

rajkot jilla panchayat news updates

રાજકોટ : જિલ્લા પંચાયતની સામાન્ય સભામાંથી વિપક્ષનું વોક આઉટ

રૂપિયા 701.75 કરોડના બજેટને વિપક્ષે આંકડાઓની માયાજાળ ગણાવી

traffic problem in surat

સુરત : બદ્દથી બત્તર બનેલી ટ્રાફિક સમસ્યા

સમસયર ટ્રાફિક પોલીસની ભરતી ન થતાં ટ્રાફિક સમસ્યા વકરી

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.40 %
નાં. હારી જશે. 20.97 %
કહીં ન શકાય. 0.63 %