General News

ચાલુ વર્ષે વિકાસ દર 6 ટકા રહેવાની આશાઃ ચિદંબરમ
સરકારે પહેલી એપ્રિલથી શરૂ થયેલા નાણાકીય વર્ષ માટે કોઈ વિકાસદર લક્ષ્ય નક્કી નહીં કર્યો હોવાની નાણામંત્રીની સ્પષ્ટતા

3G માટે આરકોમ, ટાટા, એરસેલનો ત્રિપક્ષીય કરાર
કંપનીઓને બજારમાં ગ્રાહકો વધારવામાં મદદ મળશે

ચોમાસુ સામાન્ય કરતા નબળુ રહેશે એવુ પૂર્વાનુમાન
ચોમાસા દરમિયાન 95 ટકા વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન

ફેસબુકનો ત્રિમાસિક નફો ત્રણ ગણો થયો
સતત ચોથો ત્રિમાસિકગાળામાં નફો જાળવી રાખ્યો

મહારાજાની ફોજમાં ત્રણ ડ્રીમલાઈનર ઉમેરાશે
બેંક ઓફ ઈન્ડિયા 20 કરોડ ડોલરની લોન આપશે

જથ્થાબંધ મોંઘવારી દર 3 મહિનાનાં ઉચ્ચતમ સ્તરે
માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 5.7 ટકા આવ્યો

મોબાઈલ કંપનીના આ પગલાંથી ગ્રાહકો ખુશ નહીં થાય
એરટેલ, વોડાફોન, આઈડિયા મોબાઈલ ઈન્ટરનેટ અને ટેરિફ રેટ વધારવાની સાથે વેલિડિટી ઘટાડી

ટાટા-જગુઆર મળીને નવી પ્રીમિયમ SUV લાવશે!
ટાટા મોટર્સની નવી એસયુવી 20-25 લાખ રૂપિયાની વચ્ચે રહેવાનો અંદાજ

ફેસબુક બાદ SBI ટ્વિટર પર સક્રિય બની
બેંકની પ્રોડક્ટો અને સેવાઓ અંગે 24 કલાક ટ્વિટ કરીને માહિતી આપવામાં આવશે

પહેલી એપ્રિલથી થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ મોંઘો બનશે
થર્ડ પાર્ટી પોલિસીથી મૃત્યુ વીમા ક્લેમમાં ગત ચાર વર્ષમાં ત્રણ ગણો વધારો થયો

8 એપ્રિલથી ATMનો ઉપયોગ કરતાં પહેલાં વિચારજો
માઈક્રોસોફ્ટ વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ બંધ થતા જ 1,40,000 એટીએમ પર વાયરસ તથા હેકિંગનો ખતરો

ટેક્સ કલેકશન માટે બેંકો વીકએન્ડમાં પણ ખુલ્લી રહેશે
માર્ચ એન્ડમાં ટેક્સ કલેકશન માટે 29,30 અને 31 માર્ચે બેંકો ચાલુ રાખવા આવેદન પત્ર આપવામાં આવ્યું

જથ્થાબંધ મોંઘવારી દરમાં નોંધપાત્ર ઘટાડો
ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 4.68 ટકા રહ્યો

મોંઘવારી દર ઘટ્યો, આઇઆઇટી ડેટા સુધર્યા
ફેબ્રુઆરીમાં રિટેઇલ મોંઘવારી દર ઘટીને 8.1 ટકા, આઇઆઇપી વધ્યો

રાજકોટ : સોની બજારે એક દિવસનો બંધ પાળ્યો
સોની વેપારીઓ દ્રારા કસ્ટમ ડ્યુટીના વિરોધમાં હડતાળ પાડી વિરોધ પ્રગટ કરાયો

1 જાન્યુઆરી 2015 સુધી બદલી શકાશે ચલણી નોટ
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ સમયમર્યાદામાં વધારો કર્યો

રિલાયન્સનો જવાબ : કેજરીવાલના આરોપ ખોટા
ગત રવિવારે કેજરીવાલે અંબાણી ભાઈઓ પર વિદેશી બેંકોમાં જમા નાણાં સંદર્ભે સવાલ ઉઠાવ્યો હતો

યુપીએ-2નું અંતિમ બજેટ : જાણો, શું સસ્તું થયું અને શું મોંઘુ ?
વિકાસમાં યુપીએ સરકારનો મુકાબલો કોઈ નહી કરી શકે : પી.ચિદમ્બરમ

સબસિડીયુક્ત સિલિન્ડરની સંખ્યા 9 થી વધીને 12 થઇ
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની માંગને કેબિનેટની મંજૂરી

ઇએમઆઇ વધશે, આરબીઆઇએ વ્યાજદર વધાર્યા
રેપો રેટ 0.25 ટકા વધારી દેતાં રેપો રેટ 8 ટકા સુધી પહોંચ્યો
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 78.40 % |
નાં. હારી જશે. | 20.97 % |
કહીં ન શકાય. | 0.63 % |