
ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યૂનિવર્સિટીના મહાનાયક અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ શરૂ કરવામાં આવી છે. સ્કૉલરશિપ દરેક ચાર વર્ષમાં એક ભારતીય વિદ્યાર્થીને આપવામાં આવશે.
શુક્રવારે અમિતાભે પહેલી વાર સ્કૉલરશિપ રોશન કુમારને આપી. રોશનને 1.85 લાખ અમેરિકન ડૉલર એટલે કે આશરે 1.11 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો.સોશ્યલ મીડિયા દ્વારા સ્વાસ્થય સેવાઓને વધારે સારું બનાવવા માટેના વિષય પર પીએચડી કરી રહ્યા છે.
PK
Reader's Feedback: