Home» International» Rest of The World

Rest of The World News

australian plane lands safely after engine fire

વિમાનના એન્જિનમાં આગ લાગ્યા બાદ સફળ ઉતરાણ કર્યું

કયા કારણોસર આગ લાગી તેની તપાસ શરૂ

egypt sentences 683 to death in mass trial

ઇજિપ્ત: કોર્ટે 683 લોકોને મોતની સજા ફરમાવી

સજા પામનારાઓમાં મુસ્લિમ બ્રધરહુડ પાર્ટીનાં નેતા મોહમ્મદ બાદીનો પણ સમાવેશ

virgin blue airline officials confirm incident where a passenger tried to gain access to the cockpit was not a hijack

પ્લેન અપહરણની વાત ખોટી સાબિત થતા હાશકારો

નશામાં ધૂત એક મુસાફરે કૉકપિટમાં ઘુસવાનો પ્રયાસ કરતા ઇમરજન્સી લેન્ડિંગ

south korean ship sinks

દક્ષિણ કોરિયામાં જહાજની જળસમાધી

જહાજમાં 325 વિદ્યાર્થીઓ સહિત 477 લોકો સવાર હતા

worlds oldest weather report found in egypt

દુનિયાનો સૌથી જૂનો હવામાન રિપોર્ટ ઈજિપ્તમાંથી મળ્યો

ઈજિપ્તના ટેંપેસ્ટ સ્ટેલા નામથી જાણીતા છ ફૂટ ઉંચા શિલાલેખમાં કોતરવામાં આવેલી પંકિતઓ 3500 વર્ષ કરતાં પણ પૌરાણિક

earthquake 5 dead several seriously injured

ચિલીમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, એલર્ટ જાહેર

અધિકારીઓએ સુનામી આવી શકે તેવી શક્યતાઓ દર્શાવી

malaysian prime minister najib razak says missing jetliner lost no survivors

ગુમ મલેશિયાઈ વિમાન હિંદ મહાસાગરમાં સમાયું, બધા યાત્રી મૃત જાહેર

મલેશિયાના વડાપ્રધાન નજીબ રઝાકે સેટેલાઈટ ડેટાના આધારે પ્રેસ કોંન્ફરન્સમાં ખુલાસો કર્યો

newzeland plane accident death 2

ન્યૂઝીલેન્ડમાં વિમાન દુર્ઘટનામાં બેનાં મોત

વિમાન કયા કારણોસર તૂટી પડ્યું તે અંગેની કોઈ માહિતી હજુ સુધી મળી નથી

egyptian court sentences 529 muslim brotherhood members to death lawyer

એક હત્યાની સજા, 529 લોકોને ફાંસી

મિસ્રની અદાલતે મોર્સીના સમર્થક મુસ્લિમ બ્રધરહુડનાં 529 સભ્યોને મોતની સજા સંભળાવી

search for malaysian airliner stepped up but no trace yet

મલેશિયન લશ્કરને મળ્યું ગુમ થયેલું વિમાન

ગુમ થયેલા મલેશિયન વિમાનમાં 227 યાત્રીઓ સહિત ચાલક દળના 12 સદસ્ય

kenyan pastor bans women from wearing panties to church

મહિલાઓને ચર્ચમાં અંડરગાર્મેન્ટ વગર આવવાનું પાદરીનું ફરમાન

આંતઃવસ્ત્ર પહેરવાથી ઈસુ ખ્રિસ્ત મહિલાઓના શરીરમાં પ્રવેશ કરી શકતા નથી તેવો વિચાર પાદરીએ વ્યક્ત કર્યો

caught camera snake devours crocodile

અજગરે મગરનો શિકાર કર્યો !!

ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડ જિલ્લાના લેક મૂનડારાના કિનારે બની આ ઘટના

record break snowfall in japan

જાપાનમાં હિમવર્ષાએ 120 વર્ષનો રેકોર્ડ તોડ્યો

રવિવારે પણ ભારે હિમવર્ષા થવાની હવામાન ખાતાની આાગાહી

uk storm savage storms leave man dead and thousands without power

બ્રિટનમાં તોફાનનો કાળો કહેર, ઘરોમાં અંધારપટ

100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી બ્રિટનમાં જનજીવન ખોરંભે ચડ્યું

algerian army plane crashes dozens dead one survivor

અલ્‍જેરિયામાં વિમાન દુર્ઘટનામાં 77નાં મોત

એક વ્યક્તિનો ચમત્કારીક બચાવ, વિમાનમાં મોટાભાગના સૈનિક પરીવારો હતા

in debt woman changes sex discovers he still has to man up and repay

હાય રે મજબૂરીઃ દેવું ચૂકવવામાંથી છટકવા મહિલાએ સેક્સ ચેન્જ કરાવ્યું

રશિયાની 38 વર્ષીય મહિલાએ સેક્સ ચેન્જ કરાવ્યા બાદ પણ લેણદારોને રકમ ચૂકવવી પડશે

india born satya nadella may be microsoft s new ceo

ભારતીય મૂળના સત્યા નાડેલા માઈક્રોસોફ્ટના સીઈઓ બનશે

કંપની એક અઠવાડિયામાં અધિકારીક ઘોષણા કરી શકે

village half people blindness in ethopia

ઇથોપિયાના એક ગામમાં અડધા લોકો આંધળા થવાની અણી પર

ગરમી અને ધૂળનું વધુ પ્રમાણ તથા સફાઈનો અભાવ હોય ત્યાં ટ્રૈકોમા નામની બીમારીનું જોખમ વધુ

indian tailor wins luxury cars and one lakh dirhams in dubai raffle

ભારતીય દરજી દુબઈમાં લોટરી જીત્યો

ઈનામમાં બે લકઝરી કાર અને 17 લાખ રૂપિયા મળ્યા

gang target to indian

મેલબર્ન હુમલો : ભારતીયોને નિશાન બનાવે છે આ ટોળકી

ભારતીય વિધાર્થી પોતાના બે દોસ્તો સાથે ફૂટપાથ પર ઉભો હતો તે દરમ્યાન ટોળકીએ કર્યો હતો હુમલો

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.40 %
નાં. હારી જશે. 20.97 %
કહીં ન શકાય. 0.63 %