જાપાનમાં હિમવર્ષાએ 120 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ટોકિયો :
જાપાનમાં શનિવારની સવારે જ્યારે લોકોની આંખ ઉઘડી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે રાજધાની ટોકિયો, ઓસાકા, કોફૂ, યમનાશી તથા યાકોહોમાં સહિત ઘણા શહેરોમાં ઠેર ઠેર બરફ છવાઈ ગયો હતો. જેના પરિણામે સમગ્ર દેશ હિમલોકમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગતું હતું.
ટોકિયોમાં 27 સેન્ટિમીટર અને યોકાહામામાં 28 સેન્ટિમીટરની સપાટી સુધી બરફના થર જામી ગયા હતા. કોફૂ તથા યમાનાશીમાં 91 સેન્ટિમીટર હિમવર્ષા થઈ હતી, જે 1894 બાદ અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક હિમવર્ષા છે. આ પહલા કોફૂમાં જાન્યુઆરી 1998માં 49 સેન્ટિમીટર બરફ પડ્યો હતો.
દેશમાં હિમવર્ષા સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયાં છે તથા 570થી વધારે ઘાયલ થયા છે. હવામાન વિભાગનું કહેવું છે કે દેશના ઉત્તર ભાગના ટોકાકુ ક્ષેત્રમાં રવિવારે પણ ભારે હિમવર્ષા થઈ શકે છે. આ ઉપરાંત કાતિલ ઠંડી ખૂબ ઝડપથી દક્ષિણ તરફ આગળ વધી રહી છે. જેના પરિણામે સમગ્ર દેશમાં હિમવર્ષા થવાની શક્યતા વધી ગઈ છે.
ભારે હિમવર્ષાના પગે જાપાનની એરલાઈન્સ કંપનીઓએ પોતાની સેવા રદ કરી દીધી છે. જાપાન એરલાઈન્સે પોતાની 135 ઘરેલું ફ્લાઈટ રદ કરી દીધી છે. આ ઉપરાંત જાપાનથી 130 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પણ રદ કરી દેવામાં આવી છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: