Pilgrimage & Festival News
રાજકોટ : ઝુલેલાલના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
સિંધી સમાજે ચેડીચંડ અને નૂતન વર્ષની ઉજવણી નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજ્યાં

લોકસભા ચૂંટણી ટાંણે દારૂલ ઉલૂમમાં નેતાઓને નો એન્ટ્રી
દારૂલ ઉલૂમના પ્રબંધકે લોકસભા ચૂંટણી ટાંણે રાજકીય નેતાઓને પ્રવેશ ન કરવા જણાવ્યું
11 કિલોની ચાંદીની ધજા દ્રારિકાધીશને અપર્ણ
દ્રારિકાધીશ જગત મંદિર પર ચાંદીની ધજા ચડાવાનો આ પ્રથમ બનાવ

હોળી આવતાની સાથે જ કામદારોની વતન હિજરત
જે શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે તે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ પરત ફરશે

દ્રારકા ફુલડોલ મહોત્સવ : ગુજરાતના ખુણેખુણેથી કૃષ્ણભક્તોનું આગમન
આ વર્ષે પદયાત્રામાં નોંધપાત્ર વધારો દેખાયો

ફૂલડોલ ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શન કાર્યક્રમમાં ફેરફાર
દ્વારકાધીશ મંદિરમાં ફુલડોલ ઉત્સવમાં ઉત્થાપન દર્શન સાંજે ૫:૩૦ વાગ્યે થશે

ગિનીસ બુકમાં સ્થાન પામેલી અખંડ રામધૂનનો સુવર્ણ જયંતિ મહોત્સવ
૫૦ વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ

અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ
આ વર્ષે યાત્રા 28મી જૂનથી લઈને 10 ઓગષ્ટ સુધી ચાલશે

... તો ચારધામ યાત્રીઓને હજ જેવી સુવિધા મળશે
રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના સંમેલનમાં પોતાનો મત વ્યક્ત કરતાં ઉત્તરાખંડના રાજ્યપાલ ડો. અઝીઝ કુરેશી

નડિયાદના આંગણે ભાઈશ્રીની પધરામણી, ભક્તોમાં ઉત્સાહ
શ્રી સંતરામ મહારાજના 183માં સમાધિ મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન

સોમનાથ સુવર્ણ કળશ કાર્યક્રમ, એક મંચે "મોદી અને કેશુ બાપા"
સુવર્ણ કળશ કાર્યક્રમમાં એલ.કે.અડવાણી ગેરહાજર

મૌની અમાસે 80 લાખ શ્રદ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવશે
તમામ ઘાટોમાં આસ્થાળુ આરામથી સ્નાન કરી શકે તે હેતુથી તંત્ર દ્વારા થઈ રહેલું આયોજન

અજમેર દરગાહમાં બાયો મેટ્રિક કાર્ડથી પ્રવેશ મળશે
દરગાહમાં આવનારા 5 વર્ષથી વધુ ઉંમરના પ્રત્યેક વ્યક્તિ માટે કાર્ડ બનાવાશે

ભગવાન શ્રીરામે પતંગ ચગાવ્યો હતો
સૂર્ય માટે પણ પતંગ શબ્દ પ્રયોજાય છે

ઇસુ ખ્રિસ્ત ખરેખર જન્મ્યા હતા?
છેક ચોથી સદીમાં સંત ઓગસ્ટાઈને કહ્યું હતું કે ચર્ચ કહે છે એટલે જ હું ગોસ્પેલમાં શ્રદ્ધા રાખું છું.

તુલસી વિવાહની તૈયારીમાં મુસ્લિમ પરિવાર...
વડોદરાના તુલસીજીની દેખરેખ વર્ષોથી પરિવાર કરી રહ્યો છે

દિવાળી પર્વનું મહાત્મય
અગિયારસથી લઇને લાભ પાંચમ સુધીનાં દિવસોનું મહાત્મ્ય

સુરતીઓ ખાશે 10 કરોડનાં ઘારી અને ભૂસું !
ચંદની પડવો ધામધૂમપૂર્વક મનાવવાની સુરતીઓની તૈયારી

ચરોતર પંથકમાં જામ્યો શેરી ગરબાનો રંગ
વરસાદને લીધે ખેલૈયાઓ શેરીમાં ગરબા રમી મન મનાવી રહ્યાં છે

નવલાં નોરતાં આજથી શરૂ
મંગલદિનથી આદ્યશક્તિની આરાધના મહાપર્વનો પ્રારંભ
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 78.40 % |
નાં. હારી જશે. | 20.97 % |
કહીં ન શકાય. | 0.63 % |