Home» Entertainment» Bollywood» Five things you didnt know about rajinikanth

રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો

Agencies | May 02, 2014, 01:54 PM IST
five things you didnt know about rajinikanth

મુંબઈ :

રજનીકાંતની કોઈ પણ ફિલ્મ હોય જ્યારે પણ રજનીકાંતનો કોઈક સ્ટંટ કરે છે તો લોકો તાળીઓ વગાડે છે. સાથે જ એમ વિચારે છે કે 63 વર્ષની ઉમંરમાં પણ રજનીકાન્ત પોતાને કઈ રીતે ફિટ રાખે છે. રજનીકાંતની પત્ની લત્તા રજનીકાંતે પાંચ વાતનો ખુલાસો કર્યો છે.

1 – ભગવાનની પ્રાથર્નાથી રજનીકાંત રોજની શરૂઆત કરે છે. ભલે તેઓ શૂટિંગને માટે ઘરેથી બાહર જઈ રહ્યા હોય કે પછી ઘરે જ રજા માણી રહ્યા હોય વગર બ્રેક તેઓ પૂજા – અર્ચના કરે છે.

2 – સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ઘરનું બનેલું સાદું જમવાનું જ સારું લાગે છે.

3 – રજનીકાંતને ક્લાસિક્લ સંગીતનો શોખ છે.

4 – રજનીકાંતની ફિલ્મો પ્રત્યે ખૂબ જ પ્રમાણિક છે. તેઓને ફિલ્મો જોવી પણ પસંદ છે. તેઓ દરેક વિદ્યા, ભાષાની ફિલ્મો જોવાનું પસંદ કરે છે.

5 – રજનીકાંત પર માત્ર બીજા કોઈ નહી, પોતે રજનીકાંત પર જોક્સ બનાવે છે. તેમની પત્ની તેમના સેન્સ ઓફ હ્યુમરથી તેમની દિવાની છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.40 %
નાં. હારી જશે. 20.97 %
કહીં ન શકાય. 0.63 %