Home» Entertainment» Bollywood» First trailer of rajinikant in kochadaiyaan

રજનીકાંતની નવી ફિલ્મનું ટ્રેલર ( જુઓ વિડીયો)

એજન્સી | September 09, 2013, 03:18 PM IST

મુંબઇ :

કોઇપણ ફિલ્મના પહેલા ટ્રેલર પર તમારી શું અપેક્ષા હોય છે? ફિલ્મી ચાહકો તે અંગે વધુમાં વધુ વાતો કરે તેવી અપેક્ષા ફિલ્મ નિર્દેશકો રાખતાં હોય છે. રજનીકાંતની આગામી ફિલ્મ કોચાદેયાન સાથે પણ આવું જ થઇ રહ્યું છે.

ફિલ્મનો પહેલું ટ્રેલર રજૂ કરવામાં આવતા ફિલ્મી સમીક્ષકોને લઇને લોકોમાં પણ ફિલ્મ અંગે જાગૃત્તા જોવા મળી રહી છે. ફિલ્મના રજનીકાંતના લુકને જોઇને બોલીવુડના સુપરસ્ટાર સલમાન અને શાહરૂખ ખાન પણ શરમાઇ જાય તેવું પોસ્ટર રજૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એનિમેશન પણ દર્શાવવામાં આવ્યું છે.

ફિલ્મમાં હિરોઇન અંગેની અટકળો પણ સમાપ્ત થઇ ગઇ છે. આ ફિલ્મમાં સૌ પ્રથમ હિરોઇન તરીકે કેટરીનાનું નામ ચર્ચામાં હતું પરંતુ અંતમાં આ રોલ દિપીકાના ફાળે ગયો છે. આ થ્રીડી ફિલ્મનું નિર્દેશન રજનીકાંતની દીકરી સૌંદર્યા અશ્વિન કરી રહી છે. આ ફિલ્મની સ્ટોરી કે. એસ. રવિકુમારે લખી છે અને સંગીત એ. આર. રહેમાને આપ્યું છે.



DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %