Home» Entertainment» Bollywood» Ram gopal varma to release 12 movies on completion of silver jubilee in industry
રામ ગોપાલ વર્મા 12 ફિલ્મો રિલિઝ કરશે!
મુંબઈ :
પાછલા કેટલાક સમયથી ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ રામ ગોપાલ વર્મા હાલના દિવસોમાં કઈંક નવીન કરવાનો પ્લાન કરી રહ્યા છે. વાત એમ છે કે રામુ ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં પોતાની સિલ્વર જયુબલીનો જશ્ન કઈંક અલગ રીતે મનાવવામાં લાગ્યા છે. આ કારણે તેઓ તેમના પ્રશંસકોને એક-બે નહીં પરંતુ ડઝન ફિલ્મોની ભેટ આપશે.
તેમની પ્રોડકશન કંપની સાથે સંકળાયેલા સૂત્રોની વાત માનીએ તો આમાંથી મોટાભાગની ફિલ્મો હિન્દીની સાથો સાથ તમિલ તથા તેલુગુમાં બનાવવામાં આવશે. છેલ્લાં ઘણા સમયથી રામૂએ પોતાની ફિલ્મો હિન્દી ઉપરાંત સાઉથની અન્ય ભાષાઓમાં પણ બનાવી રહ્યા છે. આ ફિલ્મો બોલિવૂડમાં નિષ્ફળ રહી છે, પરંતુ સાઉથમાં જોરદાર દેખાવ કર્યો છે.
રામુએ જણાવ્યું હતું કે, મારી આ તમામ ફિલ્મોનું બજેટ ઓછું છે અને આ વખતે મેં ઈન્ડસ્ટ્રીના ટોપ સ્ટારનો મોહ છોડીને ઘણા નવા સ્ટાર્સ સાથે બાર ફિલ્મો બનાવી રહ્યો છું. આ ફિલ્મોના સપોર્ટિંગ કાસ્ટમાં કેટલાક જાણીતા નામો પણ હશે. હાલમાં રામુ એક-દોઢ મહિનાથી ફિલ્મ પૂરી કરવામાં લાગ્યું છે.
રામુનો પ્લાનિંગ છે કે જો તેમને એન્ટરટેઈનમેન્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટનો સહયોગ મળશે તો તે એક ટિકિટમાં બે ત્રણ ફિલ્મ બતાવવા માગે છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.91 % |
નાં. હારી જશે. | 19.44 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: