
ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની અગ્રણી કંપની એલજી નવો એન્ડ્રોઇડ ફોન જી2 ભારતમાં લૉન્ચ થયો છે. આ ફોન ઑગસ્ટ મહિનામાં ન્યૂ યોર્કમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. ભારતમાં એલજી જી2 16 જીબી મોડલની કિંમત રૂ. રૂ. 41, 500 અને 32 જીબી ફોનની કિંમત રૂ.43,500 રાખવામાં આવી છે.
માર્કેટમાં ઉપલબ્ધ સ્માર્ટફોન સામે ટક્કર લેવા માટે એલજી જી2 સ્માર્ટફોન પર ખૂબ મહેનત કરી છે. ફોનમાં 2.26 ગીગાહટ્ઝનું ક્વૉડ-કોર પ્રોસેસર છે. જે સેમસંગ ગેલેક્ષી એસ4 નાં ઑક્ટા-કોર પ્રોસેસર કરવા વધુ પાવરફૂલ છે.
એલજી જી2નાં ફિચર્સ
2.26 ગીગાહટ્ઝનું ક્વૉડ-કોર સ્નેપડ્રેગન 800 પ્રોસેસર
5.2 ઇંચની ફુલ એચડી આઇપીએસ ડિસ્પ્લે
2 જીબીની ડીડીઆર3 રૈમ
13 મેગાપિક્સલનો મેઇન કેમેરા અને 2.1 મેગાપિક્સલનો ફ્ર્ન્ટ કેમેરા.
એન્ડ્રોઇડ જેલી બીન ઓપરેટિંગ સિસ્ટમ
3,000 એમએએચની બેટરી
DP
Reader's Feedback: