મોટો જીવ નાના જીવને ખાય તે મુજબ તમે અનેક પશુ-પક્ષીઓ એકબીજાના શિકાર થતાં જોયા હશે પરંતુ ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડ જિલ્લાના લેક મૂનડારાના કિનારે એક મગરનો શિકાર અજગરે કર્યો છે. જેની તસ્વીરો અને વીડિયો ફરતો થયો છે. આ ઘટના સમયે માર્વન મુલર નામની એક વ્યક્તિ ત્યાં હાજર હતી અને જ્યારે અજગરે મગરનો શિકાર કર્યો તેની વિવિધ તસ્વીરો લીધી હતી.
RP
Reader's Feedback: