Home» International» Rest of The World» In debt woman changes sex discovers he still has to man up and repay
હાય રે મજબૂરીઃ દેવું ચૂકવવામાંથી છટકવા મહિલાએ સેક્સ ચેન્જ કરાવ્યું
મોસ્કો :
તમે હિન્દી ફિલ્મોમાં એવા ઘણા સીન જોયા હશે જેમાં કોઈ એક્સિડન્ટ બાદ હીરો કે હીરોઈન પ્લાસ્ટિક સર્જરી દ્વારા દેખાવ જડમૂળથી બદલી નાંખે છે અને જે બાદ તેમને કોઈ ઓળખી શકતું નથી. જોકે આ તો ફિલ્મી વાત થઈ, પરંતુ એક મહિલા તેનાથી પણ ચાર કદમ આગળ વધી ગઈ છે. રશિયાની આ મહિલાએ વેશ બદલવાના બદલે સેક્સ જ બદલી નાંખ્યું છે.
રશિયાની રહેવાસી નતાલિયા પર ખૂબ દેણું હતું અને કોર્ટ તેને વારંવાર સમન્સ મોકલતી હતી. દેવાથી ઘેરાયેલી 38 વર્ષીય નતાલિયાને ક્યાંયથી પૈસા મળતા નહોતા કે કોઈ વસ્તુ ઉધાર પણ આપતું નહોતું. જ્યારે તેને કંઈ સમજ ન પડી ત્યારે તેણે લેણદારોને આંચકો આપવા માટે લિંગ પરિવર્તન જ કરાવી દીધું અને તે સ્ત્રીમાંથી પુરુષ બની ગઈ.
કોર્ટના કર્મચારીઓ મુજબ, દેવામાંથી બચવા માટે મહિલાએ સેક્સ ચેન્જ કરાવ્યું હતું. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું હતું કે નતાલિયા નામની કોઈ મહિલા છે જ નહીં અને અમને તેની જગ્યાએ એક પુરુષ જોવા મળ્યો હતો.
સેક્સ ચેન્જ કરાવ્યા બાદ નતાલિયાએ પોતાનું નામ એન્ડ્રિયાના રાખી લીધું હતું. નવો પાસપોર્ટ પણ બનાવી લીધો હતો અને થોડાં પૈસા પણ ઉધાર લીધા હતા. આટલાંથી પણ તેનો છૂટકારો થાય તેમ નહોતું. સેક્સ ચેન્જ કરાવ્યા બાદ પણ તેણે પૈસા ચૂકવવા પડશે. નતાલિયાનો આ તુક્કો પણ કામ ન આવ્યો. તેણે લેણદારોને હિસાબ ચૂક્તે કરી જ આપવો પડશે. જો તેને એમ લાગતું હોય કે તે દેવાની ચૂકવણીમાંથી બચી જશે તો આ તેની ભૂલ છે તેમ કોર્ટના કર્મચારીએ જણાવ્યું હતું. હાલમાં ફરાર એન્ડ્રિયાની પોલીસ શોધખોળ કરી રહી છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: