
માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 5 ટકાની ઉપર પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 5.7 ટકા આવ્યો છે. જે ફેબ્રુઆરી મહિનામાં 4.68 ટકા હતો. માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ડિસેમ્બર 2013 બાદનાં ઉચ્ચતમ સ્તરે છે.
અગાઉનાં મહિનાની સરખામણીમાં માર્ચ મહિનામાં પ્રાઇમરી આર્ટિકલ્સૅનો મોંઘવારી દર 6.33 ટકાથી વધીને 7.66 ટકા થઇ ગયો છે. જ્યારે ખાદ્ય ચીજોનો મોંઘવારી દર 8.12 ટકાથી વધીને 9.9 ટકા થયો છે.
મૈન્યુફૈક્ચર્ડ પ્રોડક્ટ્સનો મોંઘવારી દર 2.76 ટકાથી વધીને 2.23 ટકા થયો છે. જ્યારે ઇંધણ સમૂહમાં મોંઘવારી દર 8.75 ટકાથી વધીને 11.22 ટકા થયો છે.
DP
Reader's Feedback: