Home» Development» Urban Development

Urban Development News

tree decreased in urban areas

વૃક્ષોની સંખ્યા સામે તમારા શહેરની જન સંખ્યા કેટલી !!

ગુજરાતમાં ત્રેવીસ જેટલા મુખ્ય શહેરોમાં જનસંખ્યાની સરખામણીએ વૃક્ષોની સંખ્યા ઓછી

multi purpose fire fighter will purchsae coporation

સુરત મ્યુ.કોર્પો. ખરીદશે મલ્ટી પર્પઝવાળો ફાયર બંબો

રાજ્યમાં પહેલી વખત કોઈ મહાનગર પાલિકા એક કરોડ પચ્ચીસ લાખનો બંબો ખરીદશે

builder interest increases in redevelopement of flats

અમદાવાદ: જુના ફલેટોના રીડેવલોપમેન્ટમાં બિલ્ડરોને જાગેલો રસ

અમદાવાદના બિલ્ડરો સહિત મુંબઈના બિલ્ડરોએ પણ ઝંપલાવ્યું

જી ઓટો અમદાવાદથી દિલ્હી પહોંચી

વર્ષ 2009માં અમદાવાદ ખાતે આઈઆઈએમના યુવાન દ્રારા જી ઓટો સેવા શરૂ કરાઈ

વેલેન્ટાઈન ડે સુરત શહેરને ફળ્યો, અધધધ વિકાસના કામ હાથ ધરાશે

સુરતમાં મોદીના હસ્તે ગરીબ આવાસોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ, ડ્રો કરાયો

સુરત : પાલ આરટીઓ કચેરી લોકાપર્ણ માટે તૈયાર

શહેરી વિકાસ મંત્રી આનંદી બહેન પટેલના હસ્તે 22મી ફેબ્રુઆરીએ થશે ઉદ્ધાટન

મહત્વાકાંક્ષી શાર્ક પ્રોજેક્ટના ઉદ્ધાટન ટાંણે જ 12 શાર્કના મોત

ઉદ્ધાટન પહેલા 12 શાર્કના મોત થવાથી તંત્રની દોડધામ વધી

new bus terminal inauguration on valentine day

વડોદરા : હાઈટેક બસ ટર્મિનલનો 14મી ફેબ્રુઆરીથી પ્રારંભ

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવી જ સુવિધા ધરાવતું દેશનું પહેલું બસ ટર્મિનલ

માથાદીઠ દેવું ચાર હજારને પાર, મહાપાલિકા દેવામાં ડૂબી

જા.મ્યુ.કોર્પો.ને માથે 172 કરોડનું દેવું ઉપરાંત 81 કરોડ વ્યાજ પેટે ચૂકવણી બાકી

રાજકોટ: મ્યુ.કોર્પો.નું વર્ષ 2014-15નું બજેટ મંજૂર

રૂપિયા 20 કરોડનો વધારો કરીને 20.42 કરોડનું બજેટ મંજૂર કરાયું

જામનગર : પોલીસ ચોકી પાસે જ નિયમોની ઐસીતૈસી

હોમગાર્ડને ટ્રાફિક પોઈન્ટ પર મૂકીને પોલીસ અધિકારીઓના ચ્હાની કીટલીએ ધામા

આઈઆઈએમ બ્રિજનું લોકાર્પણ, લોકોમાં ઉત્સાહની હેલી

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આઈઆઈએમ બ્રિજ સહિત ધોબી ઘાટ અન ગુજરી બજારનું લોકાર્પણ કર્યું

અમદાવાદ : ગરીબોના સુપર માર્કેટની કાયાપલટ

સૌથી જૂના ગુજરી બજારના નવિનીકરણથી વેપારીઓ અને આવનારા ગ્રાહકોને મળશે સવિશેષ સુવિધા

દિલ્હીમાં વીજળી મોંઘી, પ્રજાને આપ્યો સરચાર્જનો કરંટ

વીજ કંપનીઓ દ્રારા સરચાર્જમાં 8 ટાક સુધીનો વધારો થતાં અનેક લોકો પ્રભાવિત

મફ્ત બીઆરટીએસની સેવા, સુરતીલાલાઓને મજા

પહેલા ફેઝમાં શરૂ થયો ઉધના દરવાજાથી સચિન ઓવરબ્રીજ સુધીનો રૂટ

ગિફ્ટ સિટીમાં 350 કરોડના ખર્ચે 16 માળનું પાર્કિંગ

હજારોની સંખ્યામાં એક સાથે ગાડીઓ પાર્ક કરી શકાય તે પ્રકારની પાર્કિગ વ્યવસ્થા

રાજકોટ : ગરીબો પરિવારોના ઘરનું સપનું જલ્દી થશે સાકાર

આગામી 28 તારીખથી 3 માર્ચ સુધી ફ્લેટ માટે ફોર્મનું વિતરણ કરવામાં આવશે

વડોદરા : મ્યુનિ.કોર્પો. રજૂ કર્યું વર્ષ 2014-15ના બજેટનું અંદાજ પત્ર

રૂપિયા 1785 કરોડના વિકાસ કામોની જાહેરાત

સરદાર દેશના હતાં અને દેશના જ રહેશે : નરેન્દ્ર મોદી

કાગવાડ ખાતે ચાર દિવસીય ભવ્ય કૃષિ મેળાનો પ્રારંભ

વડોદરા : ઈન્ટરનેશનલ એરોપોર્ટના સપનાં જલ્દી થશે સાકાર

વર્ષે 2009થી બની રહેલા આ એરપોર્ટ માટે રૂપિયા 115 કરોડનો ખર્ચ

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %