Home» Gujarat» Surat

Surat News

election commission watch on bank

સુરત : ચૂંટણી પંચની બેન્કો પર બાજ નજર

બેન્કમાંથી એક લાખથી વધારે રકમનો ઉપાડ કરનાર શંકાસ્પદ વ્યક્તિ સાથે પૂછપરછની કામગીરી તેજ

nri gujarati coming to vote for loksabha election

લોકશાહીના ઉત્સવમાં ભાગીદાર બનશે વિદેશી ગુજરાતીઓ

અનેક ગુજરાતીઓ મતદાનની તારીખના એક અઠવાડીયા પહેલા આવશે

news related with udhna railway station

ઉધના રેલ્વે સ્ટેશન પર વધુ બે પ્લેટફોર્મ બનશે

ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરોના ઘસારાને પગલે વધુ બે પ્લેટફોર્મ બનાવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

gray fabric rate increases

કારિગરોની અછત્તથી ગ્રે ફેબ્રિક્સનું ઉત્પાદન ખોરવાયું

ઓછા ઉત્પાદનને કારણે ગ્રે ફેબ્રિક્સના ભાવ આસમાને આંબી ગયા

surat firing case

અડાજણ ફાયરીંગ પ્રકરણમા 2 શખ્શોની ધરપકડ

ફાયરીંગ સવા સો કરોડના હવાલા કૌભાંડમા કરવામા આવ્યુ હોવાનુ બહાર આવ્યુ હતુ.

r c faldu attacks on congress

આર.સી.ફળદુનાં કોગ્રેસ પર પ્રહાર

કોગ્રેસ માત્ર વોટ બેંક માટે જ મુસ્લીમોનો ઉપયોગ કરે છે: ફળદુ

lok sabha election 2014

ચૂંટણીમાં ઉમેદવાર પણ મતદાન નહી કરી શકે

મોદી, રાહુલ, કેજરીવાલ પોતાના ઉમેદવારી વિસ્તારમાં મતદાન નહીં કરી શકે

bank lodged complaint in crime branch

૭૦૦ કરોડ રૂપિયાનો હવાલા કૌભાંડ મામલો, ક્રાઈમ બ્રાન્ચમાં બેન્કે નોંધાવી ફરિયાદ

બોગલ બીલો બનાવી બેન્કમાંથી કરોડો રૂપિયા ઉપાડવાનો મામલો

valsad election commission intiative

11 લાખ મતદારોને મોકલાશે પોસ્ટકાર્ડ

વલસાડ જિલ્લા ચૂંટણી તંત્રએ મતદાનની ટકાવારી વધે તે હેતુથી વિવિધ આયોજન કરાયા

ward increases in surat city

સુરતમાં વોર્ડની ફેરરચનાનો ધમધમાટ તેજ

આગામી મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોર્પોરેટરની સંખ્યામાં થશે વધારો

children admitted in hospital due to reaction

પોલિયોની રસીથી વિપરિત અસર થતાં બાળકો હોસ્પિટલ ખસેડાયા

પોલીયોની રસી પીવડાવતા આંગણવાડીના 30થી 35 બાળકોને ઝાડા ઉલ્ટી તથા મોં પર ફીણ બાંઝી ગયુ

news related with gujcet exam 2014

ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની કામગીરી શરૂ

પરીક્ષાને લગતી તમામ માહિતી બોર્ડની વેબસાઈટ ઉપર મુકાઇ

mahila sammelan unsuccessful

નવસારી લોકસભા માટે પ્રથમ મહિલા સંમેલન નિષ્ફળ

મહિલાઓને બેસવા માટે 2000 ખુરશીઓ મુકવામાં આવી હતી પરંતુ તેમાની માત્ર 300 જેટલી જ ભરાયેલી જોવા મળી

news related with surat loksabha constituency

લોકસભા ચૂંટણી : જાણો સુરતના ઉમેદવારો પાસે કેટલી સંપતિ

સાંસદ રહી ચૂકેલા ભાજપના ઉમેદવારની સંપતિ પાંચ વર્ષમાં ડબલ થઈ

news related with money laundering case

૭૦૦ કરોડના હવાલા કૌભાંડમાં ફેમા લાગુ

મુખ્ય સૂત્રધાર ગણાતા મુંબઇના મદનલાલ જૈન અને સુરતના અફરોઝ ફત્તા સામે મની લોન્ડરિંગ એક્ટ મુજબ ગુનો નોંધાશે

at same time three party candidate came to fill nomination

સુરતમાં ભાજપ-કોંગ્રેસ તેમજ 'આપ'ના કાર્યકરો સામસામે

ઉમેદવારી ભરતી વખતે ત્રણેય પક્ષોના ઉમેદવાર એકસાથે આવી જતાં કાર્યકર્તાઓ વચ્ચે બોલચાલી થઈ

notice to hospital project implementation unit

ડેંગ્યુના ત્રણ કેસો મળી આવતાં તંત્ર સજાગ

આરોગ્યલક્ષી કામગીરીને લઇ લાપરવાહી દાખવનારા પીઆઇયુ વિભાગને નોટીસ

lunch facility for government employee during election

ચૂંટણીમાં વ્યસ્ત કર્મચારીઓ માટે ભોજનની ખાસ વ્યવસ્થા

બે દિવસ કર્મચારીઓ ચૂંટણી પંચના મહેમાન હોવાથી આ વખતે ચાર ટાઇમ ભોજનની વ્યવસ્થા કરાઇ

guidelines for school to increases class

વધારાના વર્ગો શરૂ કરવા ઈચ્છુક શાળાઓ માટે ગાઈડલાઈન જાહેર

શાળાઓએ વધારાના વર્ગો શરૂ કરવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે

lock on jain temple issue

જૈન દેરાસરને સ્થાનિકોએ તાળા મારી દેતા વિવાદ

પોલીસની મદદથી જૈન શ્રાવકોએ ઉપાશ્રય-દેરાસર લાગેલા તાળા ખોલાયા

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %