Home» Gujarat» Surat

Surat News

mumbai income tax department land to surat

સુરત અને મુંબઈના ડાયમંડ બજારમાં ફફડાટ

રૃ.૭૦૦ કરોડના હવાલા કૌભાંડ મામલે મુંબઈ આયકર વિભાગની તપાસ સુરતના મહીધરપુરા હિરા બજાર સુધી પહોંચી

news related on cricket betting

પાનની દુકાનમાં સટ્ટો રમતાં સટ્ટોડિયાઓ ઝડપાયા

શ્રીલકાં-વેસ્ટઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી-20 સેમી ફાઈનલ મેચ વખતે રમી રહ્યાં હતો સટ્ટો

news related with special investment region

“સર”નો વિવાદ વકરે તે પહેલા જ કેબિનેટ મંત્રીઓ જાગ્યાં

ગાંધીનગર ખાતે ખેડૂતો સાથે બેઠક યોજી સરનું જાહેરનામું કાયમ માટે રદ્દ કરવાની ખાતરી આપી

blood zone mobile application

સુરતવાસીઓને બ્લડ ઝોન નામની મોબાઈલ એપ્લીકેશન થશે મદદરૂપ

ટુંક સમયમાં મોબાઈલ એપ્લીકેશન ‘ બ્લડ ઝોન ’ ની વિના મુલ્યે લોકાર્પણ કરવામાં આવશે

koli patels want congress to replace its navsari candidat

નવસારી બેઠક : કોંગ્રેસે લધુમતી ઉમેદવારને ટિકીટ આપતાં વિવાદ વકર્યો

કોગ્રેસના કાયર્કરો અને કોળી સમાજના આગેવાનો વચ્ચે ચકમક ઝરતા મામલો ગરમાયો

narayan sai case ninth accuseed in police custody

નારાયણ સાંઈ મામલે 9માં આરોપીની ધરપકડ

સુરત પોલીસ ગત રાતે આસારામના જહાંગીરપુર સ્થિત આશ્રમથી અટકાયત કરી

case solved by surat police

લિવ ઈન રિલેશનશીપનો કરૂણ અંજામ, પોલીસે ભેદ ઉકેલ્યો

યુવતી સાથે લિવ ઈને રિલેશનશીપ રહેનારા યુવકને યુવતીના હમવતની યુવાનોએ હત્યા કરી

firing near utran green park society

સુરત : મોડી રાત્રે ઉત્રાણ ગ્રીનપાર્ક સોસાયટી પાસે ફાયરીંગ

અજાણ્યા શખ્સો દ્રારા કરાયેલા ફાયરિંગ દરમ્યાન સદ્દનસીબે બંને બાઇક સવારો બચી ગયા

bank employee strik to fulfill demand

બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓની હડતાળ

વાટાઘાટો સફળ ન રહેતા કર્મચારીઓ ૨૮ અને ૨૯મી માર્ચના રોજ હડતાળ પર ઉતર્યા

news related with veer narmad south gujarat univesity

કલ્ચર એક્સચેન્જ પ્રોગામમાં વિદશી વિધાર્થીઓની વધતી સંખ્યા

કલ્ચર એક્સચેન્જ પ્રોગામમાં નવા વર્ષ પ્રવેશ મેળવવા 12 વિદેશી વિધાર્થીઓની અરજી આવી

fraud case lodged in khtodara police station

વિદેશની જવાની લાલચે 600થી વધુ લોકો છેતરાયાં

યુવક-યુવતીઓને વિદેશ જવાની લાલચ રૂપિયા ખંખેરીને માતા-પુત્રીની જોડી ફરાર

news related with hawala racket in surat

હવાલા રેકેટ : કેસ દાખલ કરવા ક્રાઈમ બ્રાન્ચને ઈડીની રાહ જોવી પડશે

રૂપિયા 700 કરોડના હવાલા કૌભાંડમા ઇડીના હાથે બોગસ હસ્તાક્ષર ધરાવતું ચલણ લાગ્યું

news related with surat brts

સુરત : બીઆરીટએસ સેવાનું સૂરસૂરિયું, યાત્રીઓમાં નોંધાયો ઘટાડો

બીઆરીટીએસ દ્રારા ભાડાની વસુલતા શરૂ થતાં જ યાત્રીઓની સંખ્યામાં ઘટી

student death in river

સુરત : નદીમાં ન્હાવા પડેલા ચાર વિધાર્થીઓએ જીવ ગુમાવ્યો

પરીક્ષા બાદ હળવાશની પળો માણવા નદીમાં ન્હાવા ગયા હતા

income tax department raid at atlanta project builder

આઈટીનો સપાટો, 5 કરોડનું કાળુ નાણું બિલ્ડર જૂથ પાસેથી ઝડપાયું

બે દિવસ અગાઉ રેન્જ-૮ની ટીમ દ્વારા એટલાન્ટા પ્રોજેક્ટના બિલ્ડર જૂથને ત્યાં સર્વે હાથ ધરાયા હતા

voter will get voter slip on their doorstep

સુરત : ઘરેબેઠા મળશે ફોટાવાળી મતદાર સ્લીપ

લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે દિશામાં પ્રયાસ

oil theft scandal discolsed

ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, કુલ 1.75 કરોડનો મુદ્દામાલ કબ્જે

હાઈ વે પર વધી રહેલ ઓઈલ ચોરીથી ફરિયાદોના આધારે આર.આર.સેલની ટીમે બાતમીને આધારે કામીગરી કરી

police constable and traffic brigade persons lost jobs due to whatsapp message

સુરત : વોટ્સ અપથી ફરિયાદ પોલીસ કમિશ્નર સુધી પહોંચી

1 પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ અને 8 ટ્રાફિક બ્રિગેડ જવાનોને ઘર ભેગા થયાં

revealed of land title cleared cheating

જમીનનું ટાઇટલ ક્લીયર હોવાનું જણાવી રૂ.3.63 કરોડની ઠગાઈ

વેસુગામના પટેલ યુવાન વિરુધ્ધ અઠવા પોલીસ મથકમા છેતરપીંડીની ફરિયાદ

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.93 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.45 %