Home» Gujarat» Surat

Surat News

aganwadi workers portest against palika

આંગણવાડીની મહિલાઓ મેદાને ઉતરી, પાલિકા તંત્રને કરી રજૂઆત

લાંબા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવતા શિક્ષિકા બહેનો રોષે ભરાઈ

farmer suicide in gujarat

પાક નિષ્ફળ જતાં ખેડૂત મોતને ભેટ્યો

મગફળીનો પાક બગડી જતાં જહાંગીરપુરા-દાંડીરોડનો ખેડૂતે આત્મઘાતી પગલું ભર્યું

cheating with agadiya by unknown person

સુરત : આંગડિયા પેઢીના માલિક સાથે રૂપિયા 9.44 લાખની ઠગાઇ

ઠગે પોતે ઝ્વેલરીનો દુકાનદાર ગણાવી આંગડીયા પેઢીનો વિશ્વાસ જીત્યો

missing child death case

સુરત: બે પિતરાઇ ભાઇના ભેદી મોત પ્રકરણનો વિવાદ વકર્યો

accident near naroli chokdi

ટ્રકે 9 બાઈક સહિત 1 રિક્ષા, ગાડી અને સાયકલને અડફેટે લીધી

ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં એક શખ્સનું ઘટનાસ્થળે મોત નિપજ્યું

missing child found dead

સુરત : ગુમ થયેલા બે બાળકોના મૃતદેહ હોજમાંથી મળ્યાં

ગલેમંડી વિસ્તારમાં રહેતા સાત વર્ષીય બન્ને બાળકો અનેક દિવસોથી ગુમ હતાં

vnsgu news campus related news

યુનિવર્સિટીની કાર્યપ્રણાલી સામે સોશ્યલ સાઈટ્સ પર ઉઠ્યાં સવાલ

યુનિર્વિસટીની કાર્યપ્રણાલી અને હોદ્દેદારો સામે ભડાશ કાઢવા માટે નેટર્વિંકગ સાઇટનો સહારો

it department raid in textile sector

આઈટીનો સપાટો : ટેક્ષની ભરપાઈ ન કરનારા સામે કડક વલણ

વી.કે.ટ્રેડીંગને ત્યાથી આઇટી વિભાગે રુ 3 કરોડની બેનામી આવક ઝડપી પાડી

surat congress tow senior leader may join bjp

સુરત કોંગ્રેસના બે અગ્રણી નેતા ભાજપમાં આજે જોડાઈ શકે

અશોક જીરાવાળા અને ભગીરથ પીઠવડીવાળાએ કોંગ્રેસને છોડીને ભાજપમાં ભળવાની તૈયારી

one litre milk in two rupees

2 રૂપિયામાં 1 લિટર દૂધ !!

ડેરી માલિકે લોકોને લોભામણી સ્કીમો આપીને 200 કરોડ જેટલી રકમ ઉસેટી ફરાર

two swine flu cases found in surat city

સુરત : સ્વાઈન ફ્લૂના બે પોઝીટીવ કેસ નોંધાયા

પાલનપુર પાટિયાના યુવાન અને સીટીલાઇટની મહિલાનો સ્વાઇન ફલુ રિપોર્ટ પોઝિટીવ આવ્યો

suspended cop present in front of crime branch

સસ્પેન્ડેડ ઉધના પીઆઈ રત્નુ ક્રાઈમ બ્રાંચમાં હાજર થયાં

મિલ માલિકોને ધમકી આપી તેમની પાસે રૂ. ૫.૨૫ લાખ પડાવી લેવાનો મામલો

it department raid medical sector

સુરત : આઈટીનો સપાટો, તબીબો પાસેથી 7 કરોડનું કાળું નાણું ઝડપાયું

શહેરના 10 જાણીતા તબીબો અને હોસ્પિટલ ખાતે ત્રણ દિવસ આઈટીની કામગીરી ચાલી

it raid two builder group

સુરત : આઈટીનો સપાટો, કરોડોની બેનામી આવક મળી

બે બિલ્ડર્સ જુથોની કુલ રૃ.૭.૨૫ કરોડની બેનામી આવક ઈન્કમ ટેક્સ વિભાગે શોધી

fir lodged in surat regarding medical admission

ડૉક્ટર સાથે ઠગાઈ, પુત્રને ડૉક્ટર બનાવી ઈચ્છા પડી ભારે

ડોકટરના પુત્રને એડમીશન અપાવવાના બહાને રૂપિયા 7 લાખની ઠગાઈ કરાઈ

protest for justice by villagers in olpad

ન્યાય માટે ઓલપાડ શહેર રસ્તે ઉતર્યું

ધો-૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે કરી હતી હત્યા

income tax department raid in medical sector

સુરત : આઈટીનો સપાટો, તબીબોના જીવ પડીકે બંધાયા

૧૦ તબીબોને ત્યાં આઈટીના 200 જેટલા અધિકારીઓના જંગી કાફલાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

smc planingt donate ambulance to hospital

સુરત : લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલી એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે

કાર્ડિયાક સારવાર માટે 25 લાખના ખર્ચે 4 વર્ષ અગાઉ સુરત.મ્યુ.કોર્પોરેશને ખરીદી

crime branch caught during raid

સુરત : ત્રણ સટ્ટોડીયાઓ ક્રાઈમ બ્રાંચને હાથે ઝડપાયા

ભારત પાકિસ્તાન મેચ દરમ્યાન અડાજણ વિસ્તારમાં સટ્ટો ચાલી રહ્યો હોવાની મળી હતી બાતમી

diamond robbery took place in surat

સુરત : લૂંટારૂ બેફામ, ફરી એક રત્નકલાકાર લૂંટાયો

વરાછા વારીગૃહ પાસે રત્નકલાકારને ઢોર માર મારીને બે અજાણ્યાં શખ્સોએ લૂંટ્યો

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %