Home» Gujarat» Surat

Surat News

gettogetherofambanisatchorwad

ચોરવાડમાં અંબાણી પરિવારનાં સ્નેહમિલન પર સૌની નજર...

૧૪ વર્ષ પછી ચોરવાડમાં અંબાણી પરિવાર એકત્ર થશે જેના પર સમગ્ર દેશની નજર મંડાઈ છે.

ishardangadhvipassedaway

પ્રખ્યાત લોકગાયક ઈશરદાન ગઢવીનું અવસાન...

ગુજરાતનાં પ્રખ્યાત લોકગાયક ઈશરદાન ગઢવીનું આજરોજ અમદાવાદ ખાતે નિધન થતાં તેમનાં ચાહકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

olympiccommonwealthandkhelmahakumbh

ઓલિમ્પિક, કોમનવૅલ્થ અને ગુજરાતનો ખેલમહાકુંભ

ગુજરાતની વાત કરીએ તો રમતગમત ક્ષેત્રે તરત જ નામ યાદ આવે, ‘ખેલમહાકુંભ’.

nrireadyfordharmajedaycelebration

ધર્મજ ડેની તડામાર તૈયારીઃ NRI કરશે ખાસ ડિમાન્ડ...?

ગુજરાતના ચરોતરમાં ધર્મજ ડે ઉજવવા માટેની તડામાર તૈયારી ચાલી રહી છે. દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવતા આ ખાસ દિવસે સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે વસનારા ધર્મજ ગામના મૂળ વતની માદરે વતન ધર્મજ ખાતે ઉમટી પડે છે

central government approve satellite technology for gujarat

સેટેલાઇટ શિક્ષણ માટે ગુજરાતને લીલીઝંડી, 12 શૈક્ષણિક કાર્યક્રમો એક સાથે પ્રસારિત થશે

જરાતમાં સેટેલાઇટ કમ્યુનિકેશન ટેક્નોલોજી દ્વારા એક સાથે 12 સેકટરમાં લોન્ગ ડિસ્ટન્સ એજ્યુકેશન સિસ્ટમ કાર્યરત થઇ શકે.

fire safety audit in gujarat state hospitals

ગુજરાતની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ

ગુજરાત સરકારે રાજ્યની દરેક હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાનું ઓડિટ કરવાનું નક્કી કર્યુ છે.

doubtaboutfitnessofzahirkhan

ઝહિર ખાન માટે રણજીની મેચ અગ્નિ પરીક્ષા સમાન

ઝહિર ખાનની ફિટનેસ અંગે શંકા

regionalversionofkolaveryd

કોલાવરીનું કાઠિયાવાડી વર્ઝન

કોલાવારી ડીનું ગુજરાતી વર્ઝન રાજકોટની પ્રખ્યાત સંગીત બેલડી શૈલેશ-ઉત્પલની જોડીએ બનાવીને લોન્ચ કર્યું છે.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.93 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.45 %