Saurashtra Kutch News
11 કિલોની ચાંદીની ધજા દ્રારિકાધીશને અપર્ણ
દ્રારિકાધીશ જગત મંદિર પર ચાંદીની ધજા ચડાવાનો આ પ્રથમ બનાવ

આહિર પરિવારના ૭ સભ્યોનો સામુહિક આપઘાત
પરિવારના સામુહિક આપઘાતને લઈને પોલીસે તપાસ શરૂ કરી

જામનગરમાં ભારે ધુમ્મસ, સુસવાટા મારતા પવનનો અડીંગો યથાવત
ગરમીનું જોર વધ્યું : ૩૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો

જામનગર ટોલનાકા પ્રશ્ને ૪૦ ગામડાં ચૂંટણી બહિષ્કાર કરશે
પંથકના ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસીએશને આ અંગે લડત ચાલુ કરી

જામનગર: હાપા યાર્ડમાં ઘઉં-ચણા-જીરુંની વિક્રમી આવક
દરરોજના એક હજાર જેટલા ખેડૂતોની આવનજાવન સાથે ૬ થી ૮ કરોડનું વેચાણ

જામનગરના કોંગી નગર સેવક સસ્પેન્ડ
ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમના કુટુંબી ભાઈ છે કેશુભાઈ માડમ
જામનગરને આ વર્ષે પાણીની તંગી નહીં સર્જાય
જુલાઇ માસ સુધી ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ

ડ્રાઇવરને ઝોંકુ આવ્યું, ને ટ્રેન મીઠાપુર બદલે સીધી ઓખા પહોંચી ગઇ
તાત્કાલિક અસરે ડ્રાઇવર, આસિ.ડ્રાઇવર અને ગાર્ડ સસ્પેન્ડ

જામનગર : અખિલ ભારતીય કીન્નર સંમેલનનો પ્રારંભ
૨૦ દિવસ ચાલનારા સંમેલનનો બુધવારે માતાજીના નવચંડી યજ્ઞ સાથે શુભારંભ થયો

જામનગર એરફોર્સમાં એમવી-૧૭ વી-પ હેલિકોપ્ટરનો સમાવેશ
કચ્છના ભૂકંપ વખતે આ ચોપરથી ત્વરિત કરાયું બચાવ કાર્ય

ગ્રામીણ ઓલમ્પિકની મજા, 100 વર્ષ જૂની પરંપરા
ધૂળેટીના દિવસે યોજાયેલી બળદ ગાડા- ઘોડા દોડમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યાં
દ્વારકામાં ધૂળેટી નિમિત્તે હજારો ભાવિકોની ભીડ
વહેલી સવારે ભગવાનની પૂજા-વિધિના દર્શન બાદ ફુલડોલ ઉત્સવ ઉજવાયો

એક બોટ, 13 પાકિસ્તાની ઝડપાયા
પેટ્રોલિંગ દરમિયાન ભારતીય જળ સીમામાં પાકિસ્તાની બોટ નજરે પડી

જામનગરના તળાવ મુદ્દે કોર્પોરેશન-સરકારને હાઈકોર્ટની નોટિસ
બે સપ્તાહમાં ખુલાસો કરવા આદેશ

પોણા વર્ષમાં માત્ર 31 મહિલાએ હેલ્પલાઈનને ફોન કર્યો
ગત વર્ષે જૂન મહિનાની 16મી તારીખે જામનગર પોલીસે મહિલા હેલ્પ લાઇન સેવા શરૂ કરી

દ્રારકા ફુલડોલ મહોત્સવ : ગુજરાતના ખુણેખુણેથી કૃષ્ણભક્તોનું આગમન
આ વર્ષે પદયાત્રામાં નોંધપાત્ર વધારો દેખાયો

ફૂલડોલ ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શન કાર્યક્રમમાં ફેરફાર
દ્વારકાધીશ મંદિરમાં ફુલડોલ ઉત્સવમાં ઉત્થાપન દર્શન સાંજે ૫:૩૦ વાગ્યે થશે

ઓખામાં પાંચ પાકિસ્તાની માછીમારો નજરકેદ
વર્ષ 2012માં ભારતીય જળ સીમામાંથી ૩૪ માછીમારોને ભારતીય તટરક્ષક દળે પકડ્યાં હતાં

ઓખામાં આદર્શ સંયુકત પરિવારના સાસુ-વહુનું સન્માન
સર્વોદય મહિલા મંડળે ૧૬૦ સાસુ-૧૯૦ વહુનં બહુમાન કર્યું

બોર્ડની પરીક્ષા : જામનગર-દ્વારકા જિલ્લામાં ૫૧,૭૩૩ પરીક્ષાર્થીઓ
પરીક્ષાને અનુલક્ષીને ર૦ ચેકિંગ ટુકડીઓ કામગીરી બજાવશે.
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 80.93 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.45 % |