Home» » Politics

Politics News

ec issues notice to election candidates

મહેસાણામાં ચૂંટણી ખર્ચ મુદ્દે ઉમેદવારોને નોટિસ

ચાર ઉમેદવારોને ખર્ચ મામલે નોટિસ આપવામાં આવી

critical polling station in bhavnagar

ભાવનગરમાં કુલ ૧૯૯ મતદાન મથકો સંવેદનશીલ

ચૂંટણી પંચ દ્વારા સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે

cctv watch on voting day

સુરત: 400 કેમેરા મતદાન મથકો ઉપર નજર રાખશે

સુરત શહેર અને જિલ્લાના ૪૦૦ જેટલા મતદાન મથકો પર ચૂંટણી વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા

voting by ballot paper

5 હજાર પોલીસ જવાનો બેલેટ પેપરથી મતદાન કરશે

તા 21 તથા 22 રોજ ખાસ મતદાન કરવા માટેનું આયોજન કરવામા આવ્યુ

model polling booth

ગાંધીધામ ક્ષેત્રના ચાર મતદાન મથકો આદર્શ મથકો બનશે

આ મતદાન મથકો પર મતદારોને તમામ સુવિધાઓ મળી રહેશે

discover the leader within u

જાણો, કયા નેતાને તમે પસંદ કરો છો.

કેટલાક પ્રશ્નોનાં ઉત્તર આપો. અને જાણી લો કે કયા નેતાને તમે પસંદ કરો છો.

jamnagar lok sabha seat

જામનગર બેઠક માટે 11 મુસ્લિમ સહિત કુલ 25 ઉમેદવારો

ઉમેદવારની સંખ્યા જોતા બબ્બે ઈવીએમ રાખવા પડશે

r c faldu attacks on congress

આર.સી.ફળદુનાં કોગ્રેસ પર પ્રહાર

કોગ્રેસ માત્ર વોટ બેંક માટે જ મુસ્લીમોનો ઉપયોગ કરે છે: ફળદુ

congress complaints against lk advani

અડવાણી વિરુધ્ધ કોંગ્રેસની ચૂંટણી પંચને ફરિયાદ

અડવાણીએ ચૂંટણી ફોર્મમાં શૈક્ષણિક લાયકાત અંગે ખોટી માહિતી આપી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

bjp press conference in rajkot city

પાક વીમા મુદ્દે કેન્દ્રને નિશાને લેતું ભાજપ

રાજકોટ ખાતે ભાજપ દ્રારા યોજાયેલી પત્રકાર પરિષદ

hotel owner intiative for lok sabha election to make aware for voting

મતદાન માટે જાગૃત કરવા રેસ્ટોરાં માલિકની અનોખી પહેલ

રેસ્ટોરાંના મેનુ કાર્ડમાં ચૂંટણીને લગતી માહિતી છપાવી

jitu lal joined bjp

એક સાંસદે હરાવ્યા હોવાથી કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યુ

જામનગરના જીતુ લાલ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

jdu declared candidate for kutch vidhsabha by election

જનતાદળ (યુ) દ્વારા અબડાસામાં મુસ્લિમ તથા રાપરમાં ક્ષત્રિયને ટિકિટ

કચ્છ જિલ્લામાં અબડાસા તથા રાપરની વિધાનસભા પેટાચૂંટણીમાં કચ્છ જિલ્લા જનતાદળ (યુ)એ ઝંપલાવ્યું

aap declared candidate for baroda loksabha seat

વડોદરામાં મોદી સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર

આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત થતા વડોદરાના રાજકારણમાં ગરમાવો

mahila sammelan unsuccessful

નવસારી લોકસભા માટે પ્રથમ મહિલા સંમેલન નિષ્ફળ

મહિલાઓને બેસવા માટે 2000 ખુરશીઓ મુકવામાં આવી હતી પરંતુ તેમાની માત્ર 300 જેટલી જ ભરાયેલી જોવા મળી

news related with surat loksabha constituency

લોકસભા ચૂંટણી : જાણો સુરતના ઉમેદવારો પાસે કેટલી સંપતિ

સાંસદ રહી ચૂકેલા ભાજપના ઉમેદવારની સંપતિ પાંચ વર્ષમાં ડબલ થઈ

narendra modi may fill form wednesday

વડોદરા બેઠક : નરેન્દ્ર મોદીનો ટેકેદાર બનશે ચાની લારીવાળો

9મી એપ્રિલે નરેન્દ્ર મોદી વડોદાર લોકસભા બેઠકથી ઉમેદવારી પત્ર ભરશે

mohan kundariya filled nomination form today

રાજકોટ બેઠક : ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા

ભાજપના મોહનભાઈ કુંડારિયા અને કોંગ્રેસના કુવરજી બાવળીયાએ ઉમેદવારી પત્ર ભર્યા

aap declared candidate for kutch loksabha seat

ચૂંટણી 2014 : કચ્છ માટે 'આપ' ના ઉમેદવાર જાહેર

કચ્છ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ગાંધીધામના રહેવાસી ગોવિંદ દનીચાને ચૂંટણી મેદાને ઉતાર્યા

at same time three party candidate came to fill nomination

સુરતમાં ભાજપ-કોંગ્રેસ તેમજ 'આપ'ના કાર્યકરો સામસામે

ઉમેદવારી ભરતી વખતે ત્રણેય પક્ષોના ઉમેદવાર એકસાથે આવી જતાં કાર્યકર્તાઓ વચ્ચે બોલચાલી થઈ

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %