Home» » Politics

Politics News

audip clip of vandana patel

"આપ"ના વંદના પટેલની રૂપિયા લેતી ક્લિપ ફરતી થઈ

આમ આદમી પાર્ટીના વંદના પટેલે રવિવારે આ ઓડિયો ક્લિપ નવ મહિના જૂની હોવાનું જણાવ્યું

aap candidate vandana ben filled nomination from mehsana loksabha seat

મહેસાણા બેઠક : "આપ"ના નેતા વંદના બહેન પટેલે ઉમેદવારી પત્ર ભર્યું

વંદના બહેન પટેલની ઉમેદવારી ભાજપને નુકસાનકારક તો કોંગ્રેસને ફાયદાકારક પુરવાર થઈ શકે

news related with rajkot bjp

રાજકોટ ભાજપમાં ભડકો, એક મેસેજથી મામલો વણસ્યો

બેઠક દરમ્યાન પ્રદેશ કાર્યાલયથી મેસેજ આવતાં ઉશ્કેરાયેલા કાર્યકર્તાઓએ કાર્યાલયને તાળા મારી રફૂચક્કર

congress leader jitu lal resign from congress party

જામનગર કોંગ્રેસનાં ગઢમાં ગાબડું : જીતુ લાલનું રાજીનામું

લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલે અચાનક જ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા રાજકિય ભુકંપ સર્જાયો

attack on aap politician sukhdev patel

આપ નેતા સુખદેવ પટેલને ટક્કર મારી કારચાલક નાસી છૂટ્યો

ગુજરાત આપના સંયોજક સુખદેવ પટેલ, હુમલો કરાયાની આશંકાથી પોલીસ તપાસ શરૂ

news related with jamnagar lokshabha constituency

જામનગરમાં પ્રથમ દિવસે ૩૩ ઉમેદવારી પત્રોનો ઉપાડ

ઉમેદવારી પત્ર ભરવાનું જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ ઉમેદવારી પત્રના ફોર્મ માટે ઉમેદવારોનો જમાવડો

madhusudan mistry arrested in vadodara

મોદી પોસ્ટર વિવાદ : મધૂસૂદન મિસ્ત્રીને જામીન પર મુક્ત

મધૂસૂદન મિસ્ત્રી કાર્યકર્તાઓ સાથે મળીને મોદીના પોસ્ટર ઉતારી રહ્યાં

koli patels want congress to replace its navsari candidat

નવસારી બેઠક : કોંગ્રેસે લધુમતી ઉમેદવારને ટિકીટ આપતાં વિવાદ વકર્યો

કોગ્રેસના કાયર્કરો અને કોળી સમાજના આગેવાનો વચ્ચે ચકમક ઝરતા મામલો ગરમાયો

nomination for lok sabha and for vidhan sabha start today

લોકસભા અને વિધાનસભા માટે ઉમેદવારીપત્રો ભરાવાનું શરૂ

ર૦૦૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણી માટે ર૬ બેઠક પર કુલ ૩પ૯ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા

triangular fight on bharuch seat

ભરૂચ બેઠક પર ત્રિપાંખિયો જંગ ?

ભરૂચ બેઠક પરથી જેડીયૂ નેતા છોટુભાઇ વસાવા કે મહેશ વસાવા ચૂંટણી લડે તેવી શક્યતા

bjp ex mla declared support to congress candidate

સુરેન્દ્રનગર મતક્ષેત્રમાં મોટી હલચલ

ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રણછોડ મેર, કોંગી ઉમેદવારને સમર્થન જાહેર કરતાં રાજકીય હલચલ તેજ

congress announced candidate for himmatnagar by election

હિંમતનગરમાં કોંગ્રેસ કમિટીના ર્ડા.વિપુલ પટેલને મેદાનમાં ઉતારાયા

પટેલો અને ક્ષત્રિયોના મતમાં ભાગ પડાવવા માટે બંને ઉમેદવારોએ વ્યૂહરચના ગોઠવી

mehsana election 2014

'પાટીદાર' ઉમેદવારોનો ત્રિકોણીયો જંગ

આપમાં જોડાયેલા વંદનાબેન પટેલ મહેસાણા બેઠક ઉપરથી ઉમેદવાર

fake facebook account of naresh patel

નરેશ પટેલનું ફેક અેકાઉન્ટ બનાવીને તસવીરો અપલોડ કરાઇ

ખોડલધામ ટ્રસ્ટનાં પ્રમુખ નરેશ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી

“આપ”ની 12મી યાદી, ગુજરાતની 8 બેઠકો માટે ઉમેદવાર જાહેર

ભાવનગરથી કનુભાઈ કળસરિયા અને મહેસાણાથી વંદના પટેલને ટિકીટ આપી

complaint against paresh rawal

પરેશ રાવલ વિરુધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ

સભા બાદ જમણવાર યોજવામાં આવ્યા હોવાનો કોંગ્રેસ નેતાનો આરોપ

lok sabha polls congress now fields madhusudan mistry against narendra modi in vadodara

કોંગ્રેસ તરફથી મધુસુદન મિસ્ત્રી મેદાને, વડોદરામાં મોદીને આપશે પડકાર

વડોદરાથી અગાઉ જાહેર થયેલા કોંગ્રેસ ઉમેદવાર નરેન્દ્ર રાવતનો ચૂંટણી લડવાનો ઇનકાર કરાયા બાદ લેવાયો નિર્ણય

baroda congress candidate narendra rawat refuse to fight election

વડોદરાનાં કોંગ્રેસ ઉમેદવાર નરેન્દ્ર રાવતનો ચૂંટણી લડવાનો ઇનકાર

વડોદરા બેઠક પરથી નરેન્દ્ર મોદી લડી રહ્યા છે ચૂંટણી

paresh rawal arrvied in ahmedabad

પરેશ રાવલ અમદાવાદમાં, અંસતોષ ડામવાનો કરશે પ્રયાસ

ફિલ્મ શૂટીંગ છોડીને આવેલા પરેશ રાવલ બે દિવસ સુધી અમદાવાદ અને ગાંધીનગર ખાતે કરશે મુલાકાત

paresh rawal visit ahmedabad

પરેશ રાવલ આજે અમદાવાદની મુલાકાતે

બે દિવસ દરમ્યાન ભાજપના કાર્યકરો સાથે મુલાકાત કરશે

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %