Home» Politics» Vibrant Gujarat» Baroda congress candidate narendra rawat refuse to fight election

વડોદરાનાં કોંગ્રેસ ઉમેદવાર નરેન્દ્ર રાવતનો ચૂંટણી લડવાનો ઇનકાર

જીજીએન ટીમ દ્વારા | March 25, 2014, 07:31 PM IST

વડોદરા :

વડોદરા બેઠક પરથી કોંગ્રેસનાં લોકસભા ઉમેદવાર નરેન્દ્ર રાવતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. નરેન્દ્ર રાવતે જણાવ્યુ કે વડોદરા બેઠક પરથી ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે પાર્ટીએ કોઇ સક્ષમ ઉમેદવારને ચૂંટણી લડાવી જોઇએ.

નોંધનીય છે કે નરેન્દ્ર રાવતને પક્ષની આંતરિક ચૂંટણીમાં મતદાન બાદ ઉમેદવાર તરીકે ચૂંટવામા આવ્યા હતા. પણ હવે રાવત ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે. જો કે આ બાબતે કોંગ્રેસ પાર્ટી તરફથી કોઇ પ્રતિક્રીયા નથી આવી.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.92 %
નાં. હારી જશે. 20.44 %
કહીં ન શકાય. 0.64 %