Home» » International

International News

afghanistan goes to poll to elect its new president

અફઘાનિસ્તાનમાં શરૂ થયું રાષ્ટ્રપતિ ચૂંટણીને માટે મતદાન

પ્રાથમિક પરિણામોની ઘોષણા 24 એપ્રિલે થશે

worlds oldest weather report found in egypt

દુનિયાનો સૌથી જૂનો હવામાન રિપોર્ટ ઈજિપ્તમાંથી મળ્યો

ઈજિપ્તના ટેંપેસ્ટ સ્ટેલા નામથી જાણીતા છ ફૂટ ઉંચા શિલાલેખમાં કોતરવામાં આવેલી પંકિતઓ 3500 વર્ષ કરતાં પણ પૌરાણિક

pervez musharraf convoy escapes blast in islamabad

પાકિસ્તાના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ બાલ બાલ બચ્યા

હોસ્પિટલથી ઘરે જવાના રસ્તે ફૂટપાથની પાઈપ લાઈનમાં રાખેલ વિસ્ફોટક મુશર્રફના કાફલો પસાર થયા બાદ ફૂટ્યો

america fort hood shooting leaves 4 dead 14 injured shooting on fort hood

અમેરિકા ખાતે ફોર્ડ હૂડમાં ફાયરિંગ, 4નો મોત, 14 ઘાયલ

વર્ષ 2009માં પણ લશ્કરી થાણામાં ફાયરીંગ થયું હતું જેમાં 13 લોકોના મોત અને 32 લોક ઘાયલ થયા હતા

earthquake 5 dead several seriously injured

ચિલીમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, એલર્ટ જાહેર

અધિકારીઓએ સુનામી આવી શકે તેવી શક્યતાઓ દર્શાવી

indians denied us l 1 visa more than others report

અન્ય દેશ કરતાં ભારતીયોના L-1 વિઝા નકારવાનું પ્રમાણ વધ્યું

નવા નિયમો મુજબ એલ 1 વિઝા માટે અરજી કરતાં ઉમેદવારો પૈકી 23 ટકાની અરજી નામંજૂર થતી હોવાનો અહેવાલ

us ambassador to india nancy powell resigns

નેન્સી પોવેલનું રાજીનામું નહીં, નિવૃત્તિ લીધી છે : અમેરિકા

અમેરિકન વહીવટીતંત્રના પ્રવક્તાએ નેન્સી પોવેલના રાજીનામાં સંદર્ભે સ્પષ્ટતા કરી

pervez musharraf knew where osama bin laden was hiding new book says

મુશર્રફને લાદેનના ઠેકાણાંની ખબર હતી?

બ્રિટનની પત્રકાર કારલોટા ગાલે પુસ્તક ધ રોંગ એનેમીઃ અમેરિકા ઈન અફઘાનિસ્તાન 2001-1004માં સનસનાટી પૂર્ણ ખુલાસો કર્યો

pakistan court indicts former president pervez musharraf for treason

પરવેઝ મુશર્રફ દેશદ્રોહના મામલે દોષિત જાહેર

સુનાવણી પૂરી થતાં અદાલતે પરવેઝ મુશર્રફને દોષિત માન્યા

hindu temple attacked set on fire in pakistan

પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ મંદિરની મૂર્તિ ખંડિત કરીને આગ લગાવાઈ

મંદિરની આસપાસ 600 હિન્દુ પરિવારોનો વસવાટ

malaysian prime minister najib razak says missing jetliner lost no survivors

ગુમ મલેશિયાઈ વિમાન હિંદ મહાસાગરમાં સમાયું, બધા યાત્રી મૃત જાહેર

મલેશિયાના વડાપ્રધાન નજીબ રઝાકે સેટેલાઈટ ડેટાના આધારે પ્રેસ કોંન્ફરન્સમાં ખુલાસો કર્યો

newzeland plane accident death 2

ન્યૂઝીલેન્ડમાં વિમાન દુર્ઘટનામાં બેનાં મોત

વિમાન કયા કારણોસર તૂટી પડ્યું તે અંગેની કોઈ માહિતી હજુ સુધી મળી નથી

egyptian court sentences 529 muslim brotherhood members to death lawyer

એક હત્યાની સજા, 529 લોકોને ફાંસી

મિસ્રની અદાલતે મોર્સીના સમર્થક મુસ્લિમ બ્રધરહુડનાં 529 સભ્યોને મોતની સજા સંભળાવી

barack obama ukrine visit

બરાક ઓબામાના યૂરોપ પ્રવાસમાં યૂક્રેન મુદ્દો છવાયેલો રહેશે

પ્રવાસ દરમિયાન ઓબામા વેટિકનમાં પોપ ફ્રાન્સિસના આશીર્વાદ મેળવશે

us court asks sonia gandhi to show passport

શીખ રમખાણ કેસઃ સોનિયા પાસે પાસપોર્ટ કોપી માંગતી અમેરિકાની કોર્ટે

ગત વર્ષે સપ્ટેમ્બરમાં સોનિયા અમેરિકામાં હતી કે નહીં તેના પુરાવાના ભાગરૂપે સાત એપ્રિલ સુધીમાં પાસપાર્ટની કોપી જમા કરાવવાનો આદેશ

hyderabad techie uploads satellite image of missing plane on cnn site

હૈદરાબાદનાં એન્જિનિયરે પોસ્ટ કરી ગુમ થયેલા વિમાનની તસવીર

તસવીર અંડમાન આઈલેંડના શિબપુર ઍરબૅઝના એકદમ નજીક

putin signs russia crimea treaty

ક્રીમિયાને રૂસી ફેડરેશનમાં જોડાણના પ્રસ્તાવ પર પુતિનની મંજૂરી

અમેરિકા - રૂસ સામ-સામે આવ્યું, ફ્રાન્સે કહ્યું કે રૂસ જી-8માંથી બાહર

crimea issue russia suspended from g 8 nations

રશિયા જી8 દેશોનાં સમૂહમાંથી સસપેન્ડ

રશિયાને જી8 દેશોમાંથી સસપેન્ડ કરવું યુક્રેન મુદ્દેનો તણાવ વધારી શકે

china is the world s fourth largest arms exporter

હથિયાર નિકાસમાં પણ મેડ ઈન ચીઈનાની બોલબાલા

વિશ્વના ચોથા મોટા નિકાસકાર દેશ ચીનમાં વર્ષ 2009-2013 દરમિયાન હથિયારોની નિકાસમાં 212 ટકાનો વધારો નોંધાયો

cremea people against ukrain

ક્રિમિયાએ કરી યુક્રેનથી સ્વતંત્ર થવાની તરફેણ

જનમત બાદ ક્રિમિયાની જનતાએ પોતાનો મત રજૂ કર્યો

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %