અમેરિકામાં ટેક્સસ ખાતે ફોર્ડ હૂડના લશ્કરી થાણામાં બુધવારે સવારે ફાયરિંગ થતાં ચાર લોકોના મોત અને 14 લોકો ઘાયલ થવાના સમાચાર મળ્યાં છે.આ લશ્કરી થાણામાં વર્ષ 2009માં ફાયરિંગ થયું હતું. જેમાં 13 લોકોના મોત નિપજ્યાં હતા અને 32 લોકો ઘાયલ થયા હતાં.
ફાયરિંગનો બનાવ લશ્કરી થાણામાં સ્થિત કર્નલ અને ડાર્નલ આર્મીના મેડિકલ સેન્ટરમાં થયો.રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે ફાયરિંગની આ ઘટનાથી તેઓ ઘણા દુખી છે. તેમણે તપાસના આદેશ આપી દીધા છે.
RP
Reader's Feedback: