Home» International» US» Indians denied us l 1 visa more than others report

અન્ય દેશ કરતાં ભારતીયોના L-1 વિઝા નકારવાનું પ્રમાણ વધ્યું

Agencies | April 01, 2014, 01:15 PM IST

વોશિંગ્ટન :

ભારતમાં પાસપોર્ટ ધરાવતાં મોટાભાગના લોકોનું સ્વપ્ન અમેરિકા જવાનું હોય છે. અમેરિકા જવા માગતા ભારતીયો માટેની કેટેગરી L-1 હેઠળ અરજી કરતા વિઝા વાંચ્છુઓની સંખ્યાને અન્ય દેશના લોકો કરતાં વધારે પ્રમાણમાં નકારવામાં આવતું હોવાનું યુએસ થિંક ટેન્કમાં કહેવામાં આવ્યું છે.

નેશનલ ફાઉનેડશન ફોર અમેરિકાન પોલિસી (એનએફએપી)ના રિપોર્ટ મુજબ, 2000-2008  દરમિયાન 1341 ભારતીયોની એલ-1 વિઝા હેઠળ અરજી નકારવામાં આવી હતી. જ્યારે માત્ર 2009ના વર્ષમાં ઉપરોક્ત સમયગાળા કરતાં પણ વધુ (1640) અરજી મંજૂર કરવામાં આવી નહોતી.

એલ-1બી નોન ઈમિગ્રન્ટ વિઝા છે જેમાં અમેરિકા સ્થિત કંપની તેમને ત્યાં વિશેષ માહિતી હોય અને અમેરિકાની કંપની સાથે કામ કરવાનું જ્ઞાન ધરાવતી હોય તેમને પાંચ વર્ષ સુધીના વિઝાઆપે છે. એનએફએપીના રિપોર્ટ મુજબ નવા એલ-1બી અરજીકર્તા ભારતીયોની અરજી નકારવાનું પ્રમાણ 22.5 ટકા વધ્યું છે. જ્યારે કેનેડા, યુકે અને ચીન જેવા દેશોના ઉમેદવારોની અરજી નામંજૂર કરવાના પ્રમાણમાં 2.9 ટકાથી 5.9 ટકા સુધીનો વધારો થયો છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %