Home» » International

International News

પોલિયો મુક્ત વિશ્વમાં પાકિસ્તાન બાધકઃ બિલ ગેટ્સ

2018 સુધીમાં વિશ્વમાંથી પોલિયો નાબૂદ કરવાના લક્ષ્યાંકમાં નાઈઝીરાયા, પાકિસ્તાન અડચણરૂપ

ચીનમાં ઈન્ટરનેટ સેવા ઠપ્પ, હેકિંગની શંકા

લાખો વપરાશકર્તાઓ આપમેળે જ અમેરિકન કંપનીની વેબસાઈટ સાથે જોડાઈ રહ્યા છે

અમેરિકામાં બર્ફિલા તૂફાનનો કહેર, અનેક હવાઈયાત્રા રદ્દ

હજારો યાત્રીઓ ખરાબ વાતાવરણને કારણે એરપોર્ટ પર ફસાયાં

પાક. સેનાનાં હવાઇ હુમલામાં 25 ઉગ્રવાદીઓનાં મોત

2007માં સંઘર્ષ વિરામની સંઘી બાદ પ્રથમ વાર વાયુ સેનાનો હવાઇ હુમલો

દિલ્હીમાં દૂતાવાસ નથી કરતું અમેરિકી શાળાનું સંચાલન : અમેરિકા

આ શાળા પર ભારત સરકારના વીઝા અને સ્થાનિક કાયદાના ઉલ્લંઘનનો આરોપ

મિશેલ - ઓબામા વચ્ચે છૂટાછેડા !!

બરાક ઓબામાએ ડેનમાર્કની પ્રધાનમંત્રી થૉનિંગ સાથે પડાવેલો ફોટો બન્યું કારણ

world most admired person list

વિશ્વની પ્રશંસનીય વ્યક્તિઓ, સચિન સહિત છ ભારતીયોનો સમાવેશ

વિશ્વની પ્રશંસનીય યાદીમાં સચિનની સાથે અન્ય છ લોકોનો સમાવેશ

ચીની ઉદ્યોગપતિની વોલ સ્ટ્રીટ જર્નલ અખબાર ખરીદવાની ઈચ્છા

ચેને આ અગાઉ ન્યૂયોર્ક ટાઈમ્સ હસ્તગત કરવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો હતો

ex miss venezuela monica spear shot dead

પૂર્વ મિસ વેનેઝુએલા મોનિકા સ્પીયર્સની ગોળી મારીને હત્યા

મોનિકા સ્પીર્યસ ટ્વિટર પર 3,55,000 કરતાં વધુ ફોલોઅર્સ ધરાવતી હતી

અમેરિકામાં ઠંડીથી અસર યથાવત, 8નાં મોત

અમેરિકા અને કેનેડાનું વાતાવરણ મંગળ ગ્રહની સપાટીથી પણ વધારે ઠંડુગાર

indian tailor wins luxury cars and one lakh dirhams in dubai raffle

ભારતીય દરજી દુબઈમાં લોટરી જીત્યો

ઈનામમાં બે લકઝરી કાર અને 17 લાખ રૂપિયા મળ્યા

રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પત્નીને આપી અનોખી ભેટ

બે અઠવાડિયાનું ક્રિસમિસની રજાઓ માંણ્યા બાદ રાષ્ટ્રપતિ ઓબામા અને તેમના બે બાળકો સાથે અમેરિકા પરત ફર્યા

અમેરિકા : એરપોર્ટ પર વિમાન અકસ્માત

મેક્સિકોના એક વ્યક્તિનું મૃત્યુ , બે ઘાયલ

બાંગ્લાદેશમાં ભારે હિંસા વચ્ચે મતદાન

વિપક્ષી પાર્ટીઓનાં બહિષ્કાર વચ્ચે યોજાઇ રહેલી ચૂંટણીમાં ભારે હિંસા

75 terrorist dead

ઈરાક : અલકાયદાનાં 75 આતંકીઓના મોત

મૃતક આતંકીઓમાં શીર્ષ સરગના અબ્દુલ રહેમાન અલ-બગદાદીનો પણ સમાવેશ

america braced for major snowstorm

અમેરિકામાં બર્ફિલા તૂફાનનો કહેર

લોકોને ઘરની બહાર ન જવાની સલાહ તે સાથે અનેક ઉડાનો રદ્દ

first list of mars one mission declared

માર્સ વન યાત્રા : 1058 લોકોની પસંદગી, 62 ભારતીયોનો સમાવેશ

માર્સ વર્ન પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2024માં ચાર દંપતી મંગળ પર આજીવન માટે માનવ દૂત બનીને જશે

gang target to indian

મેલબર્ન હુમલો : ભારતીયોને નિશાન બનાવે છે આ ટોળકી

ભારતીય વિધાર્થી પોતાના બે દોસ્તો સાથે ફૂટપાથ પર ઉભો હતો તે દરમ્યાન ટોળકીએ કર્યો હતો હુમલો

હ્રદયમાં તકલીફ થતાં મુશર્રફને હોસ્પિટલ લઈ જવાયા

અદાલત જતી વખતે જ હ્રદય તકલીફ થતાં જ સેનાની કોર્ડીયોલોજી હોસ્પિટલ લઈ જવાયા

દુબઈએ બનાવ્યો આતશબાજીમાં વર્લ્ડ રેકોર્ડ

પાંચ લાખ ફટાકડા ફોડીને 2014નું સ્વાગત કર્યું

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %