India

મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ, ચૂંટણી પંચે રેલીના વિડીયો ફૂટેજ મંગાવ્યા

મોદીનો પલટવારઃ રાજીવ, સોનિયા ગુસ્સાની રાજનીતિ કરતા આવ્યા છે
આંધ્રના એક મુખ્યમંત્રી અને સીતારામ કેસરીના દૃષ્ટાંત દ્વારા રાહુલ પર નિશાન તાકતાં મોદી

બહુમતી નહિ મળે તો વિપક્ષમાં બેસીશું: રાહુલ ગાંધી
ચૂંટણી પરિણામ પછી સંગઠનમાં ધરખમ ફેરફાર કરવામાં આવશે

સિંગાપોરમાં ભારતીયોને ભાડે મકાન નથી મળતાં!!!
ઓનલાઈન જાહેરાતોમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ભારતીયો અને ચીની મકાન માટે સંપર્ક ન કરે

કેજરીવાલનો કકળાટઃ ભાજપ-કોંગ્રેસને વોટ એટલે દેશ સાથે ગદ્દારી
અમેઠીમાં કુમાર વિશ્વાસના ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલું નિવેદન

ટોચની 100 વૈશ્વિક યુનિવર્સિટીમાં ભારતની માત્ર આઈઆઈટી ગુવાહાટી
ભારતને પ્રથમવાર જ આ યાદીમાં સ્થાન મળ્યું

ચાલુ વર્ષે વિકાસ દર 6 ટકા રહેવાની આશાઃ ચિદંબરમ
સરકારે પહેલી એપ્રિલથી શરૂ થયેલા નાણાકીય વર્ષ માટે કોઈ વિકાસદર લક્ષ્ય નક્કી નહીં કર્યો હોવાની નાણામંત્રીની સ્પષ્ટતા

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત પાંચમાં નંબરે ફેંકાયું
ડિસેમ્બર 2008 બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમવાર ટેસ્ટ અને વનડેમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

IPL: આજે મુંબઈ જીતનું ખાતું ખોલવશે!
દુબઈમાંથી જીત સાથે વિદાય લેવાનો મુંબઈનો ઈરાદો

ગુજરાતમાં સરેરાશ 62.4 ટકા મતદાન
વડોદરામાં રેકર્ડબ્રેક મતદાન, અગાઉની ચૂંટણીનાં રેકર્ડ તૂટ્યા

ભટકલની સુવિધાઓ પર તિહાડ જેલને નોટિસ
ભટકલના વકીલે કહ્યું કે આરોપીની સાથે કરી રહ્યા છે પશુ કરતા પણ વધારે ખરાબ વ્યવ્હાર

વોટ આપવાની સજાઃ પંચાયતે 51 હજારનો દંડ ફટકાર્યો
મથુરાના મંડોરા ગામની ઘટના

સુરક્ષાના હેતુથી ઓનલાઈન બેંકિંગના નિયમો બદલાશે
બેંકોને બે તરફી વેરિફિકેશન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકતી આરબીઆઈ

ટી20 ક્રિકેટમાં ગેલનો વધુ એક રેકોર્ડ
ક્રિકેટની આધુનિક આવૃતિમાં 6000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બનતો ક્રિસ ગેલ

જામનગર લોકસભામાં ૪ વખત જ પ૦ ટકાથી વધુ મતદાન
એપ્રિલમાં યોજાતુ મતદાન ગરમીના કારણે સુસ્ત રહે છે તેવું તારણ

મતદાર યાદીમાંથી ઘણા નાગરિકોના નામ ગાયબ!
મતદારોને સ્લીપ ન મળી હોવાની વ્યાપક ફરિયાદ

પાકિસ્તાને ફરીવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું
ભારતીય સેનાએ જવાબી હુમલામાં ફાયરિંગ કર્યું
ચૂંટણી પંચની રામદેવ વિરુધ્ધ કડક કાર્યવાહી
યૂપી અને હિમાચલ પ્રદેશમા યોજાનારી રામદેવની સભાઓ રદ્

મારા દાદીએ જ ગંગા સ્વરુપમાં મોદીને કાશી બોલાવ્યા: અડવાણી
ચૂંટણી સભામાં લાલકૃષ્ણ અડવાણીએ નરેન્દ્ર મોદીનાં ભરપૂર વખાણ કર્યા
પ્રિયંકા રોબર્ટ વાડ્રાનાં બિઝનેસ મૉડલનો ખુલાસો કરે: પ્રસાદ
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 80.09 % |
નાં. હારી જશે. | 19.26 % |
કહીં ન શકાય. | 0.65 % |