Home » Authors » Yogendra Vyas

Yogendra Vyas

Yogendra Vyas

ડો. યોગેન્દ્ર વ્યાસ, પૂર્વ-ડિરેક્ટર, ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી,

 

ગુજરાતના જાણીતા સાહિત્યકાર ડો.યોગેન્દ્ર વ્યાસ ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળમાં છેલ્લાં ચાલીસ વર્ષથી વિવિધ પાઠ્ય પુસ્તકોના સંપાદક, પરામર્શક અને વિષય સલાહકાર તથા બોર્ડના સભ્ય તરીકે કાર્યરત છે. ડો.યોગેન્દ્ર વ્યાસ દ્વારા પચાસથી વધુ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે, અને તેઓના છ જેટલાં પુસ્તકોને 'ગુજરાતી સાહિત્ય અકાદમી' દ્વારા વર્ષના શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકો જાહેર કરવામાં આવ્યાં છે.

Yogendra Vyas ના મંતવ્યો :

શિક્ષણ પરીક્ષણનો નૂતન અભિગમ

મુખ્ય બાબતોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ મૂલ્યાંકનની પદ્ધતિઓની નવેસરથી રચના થઈ.

સુધા મૂર્તિની કલમ વડે

કેટલાક પ્રસંગો વાચતા આંખો ખરેખર વહેવા માંડે એવું પણ બને

હું મારું સ્વપ્ન તમને સોંપીને જાઉં છું

સ્વર્ગ હોય છે કે નહીં તેની ખબર નથી પરંતુ હોય તો આનાથી સુંદર નહી હોય

શબ્દની અપાર લીલાનો વિસ્તાર

'પરોઢે પરોઢે પ્રથમ કોઇ જાગે, અને સૂરગૂંથ્યા શબ્દ સંભળાવે'

'બ્રેકિંગ ન્યૂઝ'ની લ્હાયમાં...

25 વર્ષમાં શિક્ષક-વિદ્યાર્થીના, શિક્ષક-વાલીના સંબંધો બદલાઇ ગયા?

પુલસ્ત્ય અને પૌલસ્ત્યોની કથા

રાજસી ભોગવૈભવ કે રાજસી ઐશ્વર્ય આસુરીવૃત્તિને જન્મ આપે

અત્રિ-અનસૂયાની અગત્યની કથા

કાલત્રયી, ગુણત્રયી, કર્મત્રયી, જ્ઞાનમયીથી ઉપર ઊઠી ગયા છે તે અત્રિ

નરક પણ અહીં જ છે…

નરકનો મૂળ અર્થ છે 'નૃણાતિ ક્લેશં પ્રાપયતિ ઇતિ', ક્લેશ કરાવે તે નરક

કશ્યપ-મરિચિની કથા...

છલના અથવા માયાભાસની વિદ્યામાંથી બચવું હોય તો શું કરી શકાય?

બ્રહ્માના મુખમાંથી જન્મેલા ઋષિ અંગિરસ

વૈદિક ઋચાઓને અંગિરસની પુત્રીઓ તરીકે ઓળખાવવામાં આવે છે

સનતકુમારે કહેલી આત્મજ્ઞાનની કથા

આપણને બધું જ્ઞાન છે પણ આત્માનું જ્ઞાન ન હોવાથી શોકથી પર થવાતું નથી

બીજો અમદાવાદ નેશનલ બુકફેર

અમદાવાદ ખાતે યોજાયેલાં બીજાં રાષ્ટ્રીય પુસ્તકમેળાની શબ્દ-સફર...

લીલુડી ધરતી: નારી સમસ્યાની વાસ્તવિક રજૂઆત

પશુવૃત્તિ'ના ઊર્ધ્વીકરણ માટે યુગોથી માનવજાત મથી છે એનું શું?

પ્રાદેશિક રંગોની મનહર કથા - સોરઠ તારા વહેતાં પાણી

કથાપ્રવાહ એ સમયના સામાજિક વાસ્તવને હૂબહૂ રજૂ કરે છે...

કટ્ટર રૂઢિરક્ષકોના ઉપહાસની કથા: ભદ્રંભદ્ર

હાસ્યરસની મદદથી લેખકે સુધારાની જબરજસ્ત વકીલાત કરી છે...

પ્રચંડ દેશદાઝની કથા : ગુજરાતનો નાથ

આજના ભારતની સ્થિતિ જોતાં આ નવલકથા ઘણી ઉપયોગી લાગે છે

ઘા ખાસ કંઇ ઊંડો નથી….

ગેસ ઉપર નાસ માટેનું પાણી ઊકળતું હતું અને દાદાના મનમાં વિચારો...

પુરુષપ્રધાન સમાજ છે ખરો ?

આ લેખ વાંચો અને હસ્યા વિના નક્કી કરો કે હકીકત શું છે?

આશા છે, ' સૌ સાથે મળી માણીએ...'

સમગ્ર પ્રજાને સુખ-સગવડથી રહેવાનો હરખ હોય એ સ્વાભાવિક છે...

હવે આપણે વિચારવું પડશે...

થોડું પણ વિચારવાનું આવે છે ત્યારે આપણા સ્નાતકો ગૂંચવાઈ જાય છે

'હંસની એ જોડ' : વિદેશની ભારતીય વ્યથા

વિદેશમાં એકાકી હોનારને એક તીવ્ર વિરહની વ્યથા સાથ આપતી હોય છે

પાયો હંસા માનસરોવર, તાલતલૈયા ક્યોં ખોજે ?

વ્યક્તિ પુરુષાર્થથી કશુંક મેળવે છે પણ પામે છે માત્ર ઇશ્વરકૃપાથી જ...

કવિશ્રી રાજેન્દ્ર શુક્લ સાથે એક કલાક...

ગમે તેવા મહાન માણસમાંય બધા સદ્દગુણો જ હોય એવું ય નથી હોતું

માનવસંબંધોમાં ઉથલપાથલની કથા: કૂખ

સરોગેટ મધરનાં કન્સેપ્ટ પર પ્રકાશ પાડનારી એક રસિક લઘુનવલ

કવિનું મૃત્યુ- હસમુખ પાઠકનાં કાવ્યનો આસ્વાદ

જીવનની નકરી વાસ્તવિકતાનું તીવ્ર સંવેદન આ પંક્તિઓ ઝંકૃત કરી દે છે

સામાન્ય જ્ઞાનનું મહત્વ અત્યંત જરૂરી

માહિતી કોઇ આપે છે પણ જ્ઞાન વ્યક્તિમાં જન્મે છે, સ્ફૂરે છે, પ્રગટે છે

પુરુષની સ્ત્રી-લોલુપતાનું રહસ્ય?

માણસનું મન તીવ્ર આઘાતના અનુભવોને જિંદગીભર ભૂલી શકતું નથી

સ્વે સ્વે કર્મણિ અભિરતઃ પોતાની કામગીરી નિભાવો

પોતાની કામગીરીમાં જેઓ રમમાણ રહે છે તે સૌને 'સંસિદ્ધિ' મળે છે...

“સીતા આજે પણ જીવે છે”

વનવાસી જીવનની પસંદગી કોઇ રોમેન્ટિક સાહસ નથી

ટહુકાની રમણીય રૂપાંતરની કવિતા...

બધું સમજીને બાકીના છ સાહિત્યરસિકો બોલ્યા, વાહ, દિવસ સુધરી ગયો

વહાલી દીકરી વસે છે દરિયાપાર...

દરિયાપાર કયાં છે? સતત તારા દિલમાં તો છે ને એના દિલમાં તું...

‘બે કિનારાની વચ્ચે’ – એક મૃત્યુકથા

આજે ઢગલાબંધ સાહિત્યમાં સત્વશીલ સાહિત્ય અતિ અલ્પ હોય છે.

ઘંટલા અને ઘંટલીની લોકકથા...

માત્ર માણસો, પશુ-પંખી જ નહીં, ડુંગર, સાગર, વૃક્ષો સૌ લગ્ન કરે છે

સમષ્ટિના સંતુલનના લયની કથા–અકૂપાર

એક ચિત્રકારે પૃથ્વીતત્વનાં પચાસેક ચિત્રો દોરી આપવાનો કરાર કર્યો છે...

જીના ઇસી કા નામ હૈ.............

શીખવાની એક પણ તક કોઇ પણ ભોગે જવા દેવાય જ નહીં...

ભાદરવાનો ભીંડો– કવિ દલપતરામની વિશિષ્ટ શૈલી

દલપતશૈલી બહુ વખણાયેલી અને એટલી જ વખોડાયેલી છે...

“હરિ હરિ”થી જીવનાર અને “હરી હરી”થી જીવનાર

આંકડાઓ બોલે છે કે દેશ, દુનિયામાં આત્મહત્યાનાં કિસ્સા વધતાં જાય છે

ગુજરાતી જોડણીની અગત્યની બાબતો

ગુજરાતી જોડણીની ચીવટ રાખનારે એના વ્યાકરણનો અભ્યાસ કરવો પડે

એથી મીઠી તે મોરી માત રે....

બાળકો અને હાજર મમ્મી-પપ્પાઓ હસીને લોથપોથ થઈ ગયાં...

‘શ્રાવણી મધ્યાહ્ન’- મનહર, મનભર કાવ્ય

જીવનનો પંથ બદલાયો નથી, અભિગમ બદલાઈ ગયો છે.

‘વિશ્વશાંતિ’નો નારો કઈ રીતે ગજાવાય?

બાગનાં પુષ્પો ખીલતામાં જ કહેવાતાં ઉમદા કારણ માટે વીંધાય છે.

રાઇનો પર્વત–સમાજ સુધારો અને નીતિશ્રદ્ધા

સ્ત્રીની કિંમત પુરુષના સાધન તરીકે નથી, એ ય પુરુષ જેટલી જ માણસ છે

દાદાજીની ઓળખ

પૌત્રીના જન્મ પછી જીવન તરફનો અભિગમ જ જાણે દાદાજીનો બની ગયો.

માધવ ક્યાંય નથી....

પછી તો નારદ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં ખટપટો, કાવાદાવા, રાજરમત જોવા મળે છે....

અક્કલ તો માતૃભાષામાં જ સહજ રીતે ચાલે

લખાણમાં નવા નવા પ્રયોગ કરવાના કારણે વિચારશક્તિ, વિવેકશક્તિ અને સર્જનશક્તિ કેળવાય અને આજ કારણે....

આખરે તો આ જગત આખી એક રંગભૂમિ છે

જરાય ક્ષોભ વગર લખું કે કુમુદની ભૂમિકાએ મને ‘પ્રેમ’ શબ્દનો મહિમા સમજતો કર્યો.

નળ-દમયંતીની કથાથી અજાણ ગુજરાતી હોય?

એ તરફ કોઈનું ધ્યાન ગયું નથી. સારૂ કામ કરવાનું ધ્યેય હોય તોય નાનું સરખું ખોટું કામ કરી શકાય નહીં....

સૌને ગુજરાતી ભાષા વાપરવાની જરૂર શા માટે પડે છે?

સમુદાયનાં બાળકોને હરિફાઈમાં ટકાવી રાખવા માટે જે તે સમુદાયે જાતે મથવું પડે છે. બાકી તો,પારકી આશા સદા નિરાશા આપે...

માતૃભાષાને આત્માથી દૂર કરવાનું પાપ કરવા જેવું નથી

“શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો?” સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં...

ભાષા પ્રત્યાયન માટે જ નથી, સ્વવિકાસનું સબળ સાધન છે

આંખ બરાબર ઊઘડ્યા પહેલા પાંખ ઉઘાડી ઊડવા જતાં આકાશને આંબવા કરતાં જમીન દોસ્ત થવાની શક્યતાઓ.....

પ્રેમ એટલે કોઈની આંખોમાં પોતાને જોઈ લીધાનું પાગલપન

આખી જિંદગી કેમ દર્દ થયાં કરે, કેમ દિલમાંથી દર્દ ઝમ્યા કરે છે. કેમ સાંધો કે રેણ થઈ શકતી નથી???

પ્રેમાનંદની ‘સુદામા ચરિત’ ની વાર્તા

“મુષ્ટિ ભરીને તાંદુલ લીધા દારિદ્ર નાખ્યું કાપી સુદામોજી નથી જાણતા, ભવની ભાવઠ ભાંગી.”

દરેકને ગુજરાતી ભાષાનો વપરાશ શીખવો હોય છે

બિન ગુજરાતીને તેનાં ઉચ્ચારણો તેની ઉક્તિઓનો લય, તેનું વ્યાકરણ વગેરે બહુ અટપટું લાગે છે.

ભાષા પરમ આનંદસ્વરૂપ બ્રહ્મને સમજાવી શકતી નથી

ચિત્ત તું શીદને ચિંતા કરે, શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે, રામ ભરોસો રાધાવરનો.’ તું શીદને ચિંતા કરે.

વિશ્વભરમાં ભાષાકીય કટોકટીનો આરંભ થઈ ચુક્યો છે

ઈ.સ. 1961માં થયેલી વસતી ગણતરી મુજબ ભારતમાં એ સમયે સોળસો પચાસ જેટલી માતૃભાષાઓ બોલાતી હતી અને હવે માત્ર....

શબ્દએ માણસને શું નથી આપ્યું?

આપણા ચિંતંકોએ કહ્યું છે કે, શબ્દનો દીવો ન હોત તો કેવું ઘોર અંધારું માનવજીવનમાં વ્યાપ્યું હોત!

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.93 %
નાં. હારી જશે. 20.44 %
કહીં ન શકાય. 0.64 %