International News

બ્રિટનમાં તોફાનનો કાળો કહેર, ઘરોમાં અંધારપટ
100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી બ્રિટનમાં જનજીવન ખોરંભે ચડ્યું

પીએમ મનમોહન માટે ઓબામાનો અધધધ ખર્ચો
બરાક ઓબામાએ વ્હાઈટ હાઉસમાં પીએમ મનમોહનને આપ્યું હતું સૌથી મોંઘુ ડિનર

અલ્જેરિયામાં વિમાન દુર્ઘટનામાં 77નાં મોત
એક વ્યક્તિનો ચમત્કારીક બચાવ, વિમાનમાં મોટાભાગના સૈનિક પરીવારો હતા

અમેરિકી રાજદૂતની મોદી સાથેની મુલાકાત સંદર્ભે અમેરિકાની સ્પષ્ટતા
અમેરિકી રાજદૂત નૈન્સી પોવેલ ગુરૂવારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

અમેરિકાનો યૂ-ટર્ન, મોદીને મળશે અમેરિકાની રાજદૂત
અમદાવાદ ખાતે 13મી ફેબ્રુઆરીના રોજ મળશે નૈન્સી પોવેલ અને નરેન્દ્ર મોદી
મુશર્રફ વિરુદ્ધ દેશદ્રોહના કેસની સુનાવણી શરૂ
કોર્ટ સમન્સ બહાર પાડીને 18 ફેબ્રુઆરી સુધીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાનું ફરમાન કર્યું

મહિલા જજને ન્યૂડ સનબાથ ભારે પડ્યું
ઓફિસમાં ડેસ્ક પર જ ન્યૂડ સનબાથના કારણે મહિલા જજને પદભ્રષ્ટ કરવામાં આવી

અમેરિકાએ ટૂથપેસ્ટ બોમ્બ સંદર્ભે ચેતવ્યાં
ઓલિમ્પિક રમતો દરમ્યાન વિમાનોમાં ટૂથપેસ્ટ બોમ્બનો ખતરો
પાકિસ્તાની જેલમાં વધુ એક ભારતીયનું મોત
કેદી કિશોર ભગવાનનું મોત કુદરતી રીતે થયું ન હોવાનો મત
પશ્ચિમ બંગાળ પણ બાંગ્લાદેશ કે પાકિસ્તાન બની જશેઃ તસલીમા
પશ્ચિમ બંગાળની પરિસ્થિતિમાં સુધારો થયો ન હોવાથી તસલીમાએ કોલકતા આવવાની આશા છોડી
કેજરીવાલ સૌથી પ્રભાવહીન નેતા : પાકિસ્તાન અખબાર
નવી દિલ્હી આવેલા પાકિસ્તાની પત્રકારોના પ્રતિનિધિમંડળે શુક્રવારે મુલાકાત લીધી હતી.

વિઝા માટે અરજી કરવા મોદી સ્વતંત્ર: અમેરિકા
અમેરિકાનાં વિદેશ વિભાગનાં પ્રવક્તા મેરી હર્ફનું નિવેદન

હાય રે મજબૂરીઃ દેવું ચૂકવવામાંથી છટકવા મહિલાએ સેક્સ ચેન્જ કરાવ્યું
રશિયાની 38 વર્ષીય મહિલાએ સેક્સ ચેન્જ કરાવ્યા બાદ પણ લેણદારોને રકમ ચૂકવવી પડશે

ભારતીય મૂળના સત્યા નાડેલા માઈક્રોસોફ્ટના સીઈઓ બનશે
કંપની એક અઠવાડિયામાં અધિકારીક ઘોષણા કરી શકે
બાંગ્લાદેશમાં 14ને ફાંસીની સજા
એક દશકા પહેલાં બાંગ્લાદેશમાં દાણચોરી દ્વારા લાવવામાં આવેલા સૌથી મોટો હથિયારનો જથ્થો પોલિસે ઝડપી પાડ્યો હતો

લંડનમાં ભારતીય મહિલા બેન્કરની ધરપકડ
આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત થયેલી છાપમારી દરમ્યાન કુંતલ પટેલની ધરપકડ
પાકિસ્તાનમાં મલાલાની બુક લોન્ચ ન થઈ
બુક લોન્ચ અટકાવવાની ઘટનાને વિવિધ સોશિયલ મીડિયા પર વખોડવામાં આવી

ઇથોપિયાના એક ગામમાં અડધા લોકો આંધળા થવાની અણી પર
ગરમી અને ધૂળનું વધુ પ્રમાણ તથા સફાઈનો અભાવ હોય ત્યાં ટ્રૈકોમા નામની બીમારીનું જોખમ વધુ
અમેરિકામાં 5માંથી એક મહિલા પર થાય છે રેપ : રિપોર્ટ
રિપોર્ટ મુજબ અમેરિકાની કોલેજ – યુનિવર્સિટીમાં સૌથી વધારે થાય છે રેપ
ભારત વિરોધી ટીપ્પણીથી બાંગ્લાદેશમાં વિવાદ
બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાએ કરેલા નિવેદનના પગલે રાજકીય ગરમી
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |