Home» » Crime - Disaster

Crime - Disaster News

pervez musharraf convoy escapes blast in islamabad

પાકિસ્તાના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ બાલ બાલ બચ્યા

હોસ્પિટલથી ઘરે જવાના રસ્તે ફૂટપાથની પાઈપ લાઈનમાં રાખેલ વિસ્ફોટક મુશર્રફના કાફલો પસાર થયા બાદ ફૂટ્યો

યુપીના સોનભદ્રમાં બે ટ્રેનની ટક્કર, 2ના મોત

ઉત્તર પ્રદેશમાં બે ટ્રેનની જબરજસ્ત ટક્કર થતાં 12થી વધુ લોકો ઘાયલ અને 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં

fir lodged against builder

સરળ હપ્તે ઘર લેવાનું પડ્યું ભારે, બિલ્ડર કરોડનું કૌભાંડ આચરી ફરાર

માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

snooping case gujarat high court rejects pradeep sharma s plea to file fir against narendra modi

મહિલા જાસૂસી મામલો : ગુજરાત હાઈકોર્ટે પ્રદિપ શર્માની અરજી ફગાવી

પ્રદિપ શર્માએ ગુજરાત હાઈકોર્ટમાં નરેન્દ્ર મોદી સહિત બીજા અધિકારીઓ પર પોલીસ ફરિયાદ દાખલ કરવાની અરજી કરી હતી

news related with dwarka sliver flag

દ્રારિકાધીશ મંદિરની ચાંદીની ધજા પ્રકરણમાં ચાર ભૂદેવોની ધરપકડ

૧૧ કિલોની ચાંદીની ધજા પોલીસના કબજામાં

two person arrrested firing case

હોસ્પિટલની બહાર બે શખ્સો પર ફાયરીંગ કરનારા હુમલાખોર ઝડપાયા

જૂની અદાવતનો ખાર રાખીને ફાયરીંગ કર્યું હોવાની કબૂલાત આરોપીઓએ કરી

narayan sai case ninth accuseed in police custody

નારાયણ સાંઈ મામલે 9માં આરોપીની ધરપકડ

સુરત પોલીસ ગત રાતે આસારામના જહાંગીરપુર સ્થિત આશ્રમથી અટકાયત કરી

private firing incident in rajkot city

રાજકોટમાં વધેલા ક્રાઈમ રેટમાં વધુ એક ફાયરિંગની ઘટના

હોસ્પીટલમાં દાખલ બહેનની ખબર કાઢવા ગયેલ પટેલ વેપારી અને તેના મિત્ર ઉપર હુમલો

dalit family tried to self effacement for justice

ન્યાય ન મળતાં દલિત પરિવારે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

તબીબોની બેદરાકરીને કારણે પુત્રનું મોત થતાં ત્રણ મહિનાથી ન્યાય માટે લડી રહેલો દલિત પરિવાર

vismay shah got bail

હીટ એન્ડ રન કેસ : આરોપી વિસ્મય શાહને જામીન મળ્યાં

બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહને સુપ્રિમ કોર્ટે 10 લાખના બોન્ડ પર જામીન આપ્યાં

case solved by surat police

લિવ ઈન રિલેશનશીપનો કરૂણ અંજામ, પોલીસે ભેદ ઉકેલ્યો

યુવતી સાથે લિવ ઈને રિલેશનશીપ રહેનારા યુવકને યુવતીના હમવતની યુવાનોએ હત્યા કરી

firing near utran green park society

સુરત : મોડી રાત્રે ઉત્રાણ ગ્રીનપાર્ક સોસાયટી પાસે ફાયરીંગ

અજાણ્યા શખ્સો દ્રારા કરાયેલા ફાયરિંગ દરમ્યાન સદ્દનસીબે બંને બાઇક સવારો બચી ગયા

three boat and 20 fishers caught by pakistan

પાક. દ્વારા ત્રણ બોટ સાથે ૨૦ ખલાસીઓના અપહરણ

રામેશ્વર, કયુરસાગર અને પ્રહલાદ બોટને ઉઠાવી લેવામાં આવી

midnight raid nhrc directs delhi police to take action against somnath bharti

સોમનાથની વિરૂદ્ધ કાર્યવાહી કરે દિલ્હી પોલીસ : એનએચઆરસી

ખિડકી એક્સટેન્શનની ઘટના બાબતે સોમનાથ ભારતીની વધી શકે છે મુશ્કેલીઓ

four iit delhi students killed in accident in jaisalmer

નોકરી મળવાની ખુશીની ઉજવણી અને છવાઈ ગમગીની

દિલ્હી આઈઆઈટીના વિધાર્થીઓનો જેસલમેર પાસે અકસ્માત થતાં 4 વિધાર્થીઓના મોત

iaf s super hercules c 130j transport plane crashes near gwalior 5 killed

વાયુસેનાનું હરક્યુલિસ C-130J ક્રેશ

ગ્વાલિયરથી 72 માઇલ દૂર ક્રેશ થયાનાં અહેવાલ, 5 જવાન શહીદ

boat detain due to fishing in no fishing zone

નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી વધુ છ બોટ ડીટેઈન

વલસાડની ર, વેરાવળની ૩ અને ઓખાની એક બોટનો સમાવેશ

news related with jamnagar rajkot highway

ખીજડીયા બાયપાસ પાસે ગેસ ભરેલા ટેન્કરની ગુલાંટ

ફાયરે રેસ્કયુ હાથ ધર્યું, બન્ને તરફ કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો

પવનચક્કી બનાવતી કંપનીમાં આગ

આગની તીવ્રતાને જોતા અમદાવાદથી ફાયર બ્રિગેડ મોકલવાની ફરજ પડી

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %