ધોળકા ચોકડીથી ચાર કિલોમીટર દૂર રાયકા ગામ ખાતે આવેલી પવનચક્કી બનાવતી આયોન્સ વાઈન્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આગજનીનો બનાવ બન્યો હતો.
આગ પ્લાસ્ટિક મટીરિયલના કારણે લાગી હોવાનો પ્રાથમિક અહેવાલ છે. આ આગ એટલી ભીષણ હતી કે અમદાવાદથી ફાયર ટેન્ક મોકલવાની ફરજ પડી હતી. ધોળકાની આસપાસના બાવળા, ધંધૂકાના ફાયર બ્રિગેડ પણ બોલાવા પડ્યાં હતા. હાલના તબક્કે જાનમાલને કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી.
MP/RP
Reader's Feedback: