Home» » Crime - Disaster

Crime - Disaster News

train derails in assam 50 passengers injured

આસામમાં ટ્રેન પાટા પરથી ઉતરી, 50થી વધુ ઘાયલ

આજે સવારે બે વાગ્યાની આસપાસ મોરીગાંવ નજીક સર્જાઈ દૂર્ઘટના

mahnat arrrested in kejriwal car attack incident

કેજરીવાલના વિરોધ માં એકલધામના મહંતની ધરપકડ

ગુજરાત પ્રવાસ દરમ્યાન ખોરાઈ ખાતે કેજરીવાલની ગાડીના કાચ તોડવાનો મામલો

surat firing case

અડાજણ ફાયરીંગ પ્રકરણમા 2 શખ્શોની ધરપકડ

ફાયરીંગ સવા સો કરોડના હવાલા કૌભાંડમા કરવામા આવ્યુ હોવાનુ બહાર આવ્યુ હતુ.

bank lodged complaint in crime branch

૭૦૦ કરોડ રૂપિયાનો હવાલા કૌભાંડ મામલો, ક્રાઈમ બ્રાન્ચમાં બેન્કે નોંધાવી ફરિયાદ

બોગલ બીલો બનાવી બેન્કમાંથી કરોડો રૂપિયા ઉપાડવાનો મામલો

lalwadi gang rape case court declared judgement

લાલવાડી સામૂહિક બળાત્કર કેસ : દોષીતોને આજીવન કારાવાસની સજા

જામનગરની અદાલતે સામૂહિક બળાત્કાર કેસમાં ત્રણ દોષીતોને આજીવન કારાવાસની સજા ફટકારી

fir lodged for murder at racecorse road

રેસકોર્સ મેદાનથી આધેડની લાશ મળતાં ચકચાર મચી

હત્યાનો ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી

naxalites attack bihar before it starts first phase lok sabh

ચૂંટણી પહેલા બિહારમાં નક્સલી હુમલો

સીઆરપીએફના બે સૈનિક શહીદ

fake currency worth 11 crores found in icici bank in lucknow

લખનઉમાં ICICI બેંકમાંથી રૂપિયા 11 કરોડની નકલી નોટો મળી

1000 તથા 500 રૂપિયાની નકલી નોટોનું પ્રમાણ વધારે હોવાથી ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાઈ

gang arrested involved in reactors theft

સબ સ્ટેશનોમાંથી રીએક્ટરોની ચોરી કરતી ગેંગ ઝડપાઈ

ચાર ઝડપાયા, વધુ પાંચની શોધખોળ ચાલુ

news related with money laundering case

૭૦૦ કરોડના હવાલા કૌભાંડમાં ફેમા લાગુ

મુખ્ય સૂત્રધાર ગણાતા મુંબઇના મદનલાલ જૈન અને સુરતના અફરોઝ ફત્તા સામે મની લોન્ડરિંગ એક્ટ મુજબ ગુનો નોંધાશે

bihar naxal attack crpf maoists blastaurangabad dead

બિહારમાં થયેલ નક્સલી વિસ્ફોટમાં નવો વળાંક

વાયરલ થયેલા વીડિયોમાં જિંદગીની ભીખ માગતા સૈનિક હોસ્પિટલમાં દાખલ

national two army man killed in maoists blast

બિહારમાં નક્સલી હુમલો, બે જવાન શહીદ, નવ ઘાયલ

ઢિબરા થાણાના બરંડા મોડ઼ નજીક બોમ બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

history of arrested salim yakub kara

આઈએસઆઈ ને દાઉદથી વધુ લાડકો છે સલાયાનો સલીમ યાકુબ કારા...

મુંબઈ પોલીસની હવાલાતમાં દબોચાયેલો એક રીઢો દેશદ્રોહી ગુનેગાર

chhattisgarh naxal attack crpf officer injured

છત્તીસગઢમાં નક્સલીઓએ કર્યો હુમલો

સીઆરપીએફના અધિકારી ઘાયલ

check return issue court

બેન્ક કર્મચારીને એક માસની સજા, રપ હજારનો દંડ

સંબંધી પાસેથી ઉછીના લીધેલા નાણાં સામે આપેલ ચેક રીટન થતાં નોંધાયેલી ફરિયાદને આધારે કોર્ટે સજા અન દંડ ફટકાર્યો

mumbai income tax department land to surat

સુરત અને મુંબઈના ડાયમંડ બજારમાં ફફડાટ

રૃ.૭૦૦ કરોડના હવાલા કૌભાંડ મામલે મુંબઈ આયકર વિભાગની તપાસ સુરતના મહીધરપુરા હિરા બજાર સુધી પહોંચી

bjp corporator harass by anit social elements

ભાજપનો કોર્પોરેટર અસામાજીક તત્વોથી પરેશાન, વાલ્મીકી સમાજ મદદે

ભાજપના કોર્પોરેટરના ઘરે રાત્રે હથિયારો લઈને આવી ચઢેલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો

news related on cricket betting

પાનની દુકાનમાં સટ્ટો રમતાં સટ્ટોડિયાઓ ઝડપાયા

શ્રીલકાં-વેસ્ટઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી-20 સેમી ફાઈનલ મેચ વખતે રમી રહ્યાં હતો સટ્ટો

no serious voter would vote for rakhi sawant says aap s mayank gandhi

“આપ” નેતા મયંક ગાંધી સામે રાખી સાવંતે દાખલ કરી પોલીસ ફરિયાદ

રાખી સાવંતે ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે મયંક ગાંધીએ કરી હતી ટિપ્પણી

attack on aap politician sukhdev patel

આપ નેતા સુખદેવ પટેલને ટક્કર મારી કારચાલક નાસી છૂટ્યો

ગુજરાત આપના સંયોજક સુખદેવ પટેલ, હુમલો કરાયાની આશંકાથી પોલીસ તપાસ શરૂ

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %