Saurashtra Kutch News

જામનગર : બેડ ટોલનાકાનો વિવાદ ગાંધીનગરમાં ગૂંજ્યો
૧પ કિ.મી.ની ત્રિજ્યામાં આવતાં ૪૦ ગામના લોકોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી

પરચૂરણની અછત્તને કારણે કાળા બજારમાં ગરમાવો
છેલ્લા એક વર્ષથી પરચૂરણની ભારે તંગી સર્જાતા વેપારીઓ ત્રાહીમામ

જામનગરમાં પ્રથમ દિવસે ૩૩ ઉમેદવારી પત્રોનો ઉપાડ
ઉમેદવારી પત્ર ભરવાનું જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ ઉમેદવારી પત્રના ફોર્મ માટે ઉમેદવારોનો જમાવડો

જામનગરના રાજકીય વ્યક્તિઓને ફટાકડી રાખવાનો ક્રેઝ
પૂર્વ સહિત બે સાંસદો અને ૧૦ ધારાસભ્યો પાસે હથિયારનું લાઇસન્સ
દ્રારિકાધીશ મંદિરની ચાંદીની ધજા પ્રકરણમાં ચાર ભૂદેવોની ધરપકડ
૧૧ કિલોની ચાંદીની ધજા પોલીસના કબજામાં

સુરેન્દ્રનગર મતક્ષેત્રમાં મોટી હલચલ
ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રણછોડ મેર, કોંગી ઉમેદવારને સમર્થન જાહેર કરતાં રાજકીય હલચલ તેજ

જામનગરની ૮૬ ફૂટ લાંબી બાઇક, ગિનિસ બૂકમાં મળ્યું સ્થાન
આ પહેલા ર૯ ફુટ, ૪૦ ફુટ, પ૪ ફુટ અને અંતિમ પ્રયાસે ૮૬ ફુટ અને ૩ ઈંચ લાંબી બાઈક બનાવવામાં આવી

કચ્છમાં ચૂંટણી દરમ્યાન સાત હજારથી વધુ કર્મચારીઓ તૈનાત
કચ્છ લોકસભાની એક બેઠક માટે તેમજ વિધાનસભાની બે બેઠક માટે પેટા ચૂંટણી

પાક. દ્વારા ત્રણ બોટ સાથે ૨૦ ખલાસીઓના અપહરણ
રામેશ્વર, કયુરસાગર અને પ્રહલાદ બોટને ઉઠાવી લેવામાં આવી
દ્વારકા ખાતે ચાંદીની ધજા મુદ્દે ભૂદેવો - સરકાર આમને સામને
દેવસ્થાન સમિતિએ અબોટી વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ, ભૂદેવો દ્વારા મતદાન બહિષ્કારનો નિર્ણય

દ્વારકામાં ગોમતીમાં નહાતા યાત્રિકોની સુરક્ષા કરશે અમેરિકન બોટ
અમેરિકન બનાવટની બોટની કિંમત રૂ.10 લાખ

જામનગર જિલ્લામાં સૌથી વધુ ૨૪૦૦૧ મતદારોનું સ્થળાંતર
સૌરાષ્ટ્ર - કચ્છમાં દોઢ લાખથી પણ વધુ મતદારોનું સ્થળાંતર
નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી વધુ છ બોટ ડીટેઈન
વલસાડની ર, વેરાવળની ૩ અને ઓખાની એક બોટનો સમાવેશ
દ્વારકા જગતમંદિરની ચાંદીની ધજા માટે હક્ક મુદ્દે વિવાદ
અબોટી સમાજ અને દેવસ્થાન સમિતિ આમને-સામને આવતા હવે ન્યાયનો સહારો લેવાશે

ખીજડીયા બાયપાસ પાસે ગેસ ભરેલા ટેન્કરની ગુલાંટ
ફાયરે રેસ્કયુ હાથ ધર્યું, બન્ને તરફ કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો

ચૂંટણી ટાંણે જ સરકારી વિભાગોની કામગીરી પર ઉઠ્યાં સવાલ
જુદા-જુદા દરોડા અને તપાસની કાર્યવાહીના પગલે તકરાર અને રોષ

જામનગર : વરલી મટકાના જુગાર માટે સ્ટેટ વિજીલન્સ ટીમના દરોડા
ખંભાળિયા ગેટ-બેડી વિસ્તારમાં પડેલા દરોડમાં ૩૧૬પ૦ના મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા

સ્કોલરશીપ પ્રશ્ને ખાનગી સ્કૂલ સામે શિક્ષણ તંત્રની લાલ આંખ
આકસ્મિક ચેકીંગ કરી સ્પર્ધાત્મક કસોટી ન લેવા બાહેંધરી લેવાઈ
દ્વારકામાં આધુનિક પોલીસ મોબાઇલ વેન
નવ જેટલા એચ. ડી. કેમેરાથી સજ્જ સિક્યુરિટી વાન

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં હસ્તપ્રતોનું ડિઝિટલાઇઝેશન
૭૩પ૦ દુર્લભ અને ઘરેણા સમાન સંગ્રહની જાળવણી પણ પડકારજનક
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 80.93 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.45 % |