Home » Authors » Nilam Doshi

Nilam Doshi

Nilam Doshi

(નીલમ હરીશ દોશી સંન્નિષ્ઠ વાર્તાકાર છે. એમના બે પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ મળી ચૂકયાં છે. હકારાત્મક અભિગમ અને સંવેદનની સચ્ચાઇ એમના લખાણનું જમા પાસું રહ્યું છે.)

Nilam Doshi ના મંતવ્યો :

આશાની જ્યોત સદાય પ્રજ્વલિત રાખીએ

આશા એ તો મધુર અને કડવો અંશ છે જિંદગીનો..

સમયનું સોનું તમારી પાસે કેટલું છે?

સમય નથી એ એકવીસમી સદીનો કદાચ સૌથી મોટો અભિશાપ છે

સાંસ્કૃતિક પ્રતીક.. સ્વસ્તિક.. આપણો સાથિયો

આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક પ્રતીકનું એક આગવું મહત્વ છે.

મોમ, મને મા જોઇએ છે...

પાંચ વરસની બુલબુલ દિવસમાં એકાદ વાર માનો ચહેરો જોવા પામે છે.

સ્માઇલ પ્લીઝ.. હસે એનું ઘર વસે..

ભેટ ખરાબ ન લાગે અને વહેવાર નિભાવવા પડે માટે જ દેવાય છે ને?

મને કોઇ સમજતું જ નથી!

નિકટના સ્વજનોની કરીશું તો ઘણી ફરિયાદો આપમેળે ઓછી થતી જશે

ભીતરમાં સંગ્રહાયેલી છબીઓ...

નાનકડા જીવતરમાં કેટલાં લોકોએ આપણને નાનીમોટી મદદ કરી હોય છે

આનું જ નામ સાચી દોસ્તી...!

શ્રદ્ધાના સથવારે કેમ ન જીવી શકાય?

ગમે તેટલા વિઘ્નહર્તા ગણેશજીને પધરાવીએ તો પણ વિઘ્નો તો આવે જ

માતૃદિન: મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ..

મા-બાપને દિલમાંથી કે ઘરમાંથી જાકારો આપવો એ વ્યાજબી છે?

આજે ક્યાં મળશે માનવતાની સુવાસ?

જીવન અને મૃત્યુ ઇશ્વરે પોતાના હાથમાં રાખ્યાં છે

હું માનવી માનવ થાઉં તો યે ઘણું...

કોઇ પણ સારા કાર્યને પોતાની એક આગવી સુવાસ હોય છે...

શબ્દકોશ તો આપણા સૌ પાસે છે ને?

ઇશ્વર આપે તો ય લેવાની પાત્રતા તો આપણે જાતે જ કેળવવી પડે ને?

છે કોઇનીય પાસે આ જવાબ?

આપણે આપણું માનવીપણું... માનવતા ક્યાં જાળવી શકયા છીએ?

લાઈફ ઈઝ બ્યુટીફૂલ: અદ્દભુત ફિલ્મ

જીવન સુંદર છે..છેલ્લી ક્ષણ સુધી જીવવાનું છે..સારી રીતે જીવવાનું છે

અબ્રાહમ લિંકનનો પુત્ર પરનો પત્ર

દીકરી વહાલી હોવી એ આપણા સમાજમાં હજુ પણ સર્વસ્વીકૃત વાત નથી

સિર્ફ તીન દિન....

માનવી મહામાનવ ન બને તો કાંઇ નહીં, પણ માનવ તો બની શકે

મુક્તિ: યોગ્ય કે અયોગ્ય?

આજે અત્તરગલીમાં માણીએ એક હ્રદયસ્પર્શી લઘુકથાની મહેક...

દોસ્તો, આનંદી કાગડો બનીશું?

આચાર વિનાના વિચારનો કોઇ અર્થ નથી એ વાત સાવ સાચી છે

તમારું જીવન અણમોલ છે...

હજાર રૂપિયાની નોટ ચોળાયેલી હોય તો પણ તેનું મૂલ્ય ઘટતું નથી.

મારી પાસે તો ઘણું છે...!

પોતાના બાળક વિશે એક ફરિયાદ આજની લગભગ દરેક મા કરતી હોય છે

રાત રહે જ્યારે પાછલી ખટઘડી

બ્રાહ્મમુહૂર્ત ઋષિઓનો પ્રિય પરંતુ સંસારીઓ માટે મીઠી નિદ્રાનો સમય...

નેનના નીરના એક એ કિરણમાં...

ઇશ્વરે આંખ ન આપી હોત તો? એ કલ્પના કરવી પસંદ આવે તેવી છે?

પ્રથમ શિશુના આગમનનો મખમલી અહેસાસ

અદીઠ શિશુ માટે માતા કેવાં કેવાં અને કેટકેટલાં સ્વપ્નો જુએ છે?

વિશ્વ દીકરી દિવસ કેમ ઊજવવો પડે છે?

દીકરી શું સાહિત્ય માટે કે ગણ્યાગાંઠયા વર્ગ માટે જ વહાલનો દરિયો રહેશે?

બસ.... અમને આમાં જ મજા આવે છે !

પ્રેમ અને આનંદ- એ માનવી માત્રની મૂળભૂત ઝંખના છે...

આજનો દિવસ રળિયામણો...

આ નવા વરસમાં આપણી જાત આપણે જાતે જ એડીટ કરીશું?

નમે તે સૌને ગમે.. આપણે કેવાં છીએ?

જીવનમાં ક્યારે અક્કડ રહેવું અને ક્યારે ઝૂકવું એ સમજવું બહુ જરૂરી છે

સ્વપ્ન જેવું શું હોય એ બાળને?

આ બાળક પણ મા બાપની માફક આમ જ ઇંટો સારીને આયખું પૂરું કરશે?

નવી પેઢી: દેખાય એ બધું જ સત્ય ન પણ હોય!

સ્મૃતિના કેન્વાસ પર થોડા સમય પહેલાં થયેલો એક અનુભવ...

દર્પણ કદી જૂઠ ન બોલે....

માનવીને સૌથી મોટો વાંધો પોતાની જાત સાથે જ પડતો હોય છે...

માનવીય વેદના અને સંવેદનાની સત્યકથા

માનવી હોય ત્યાં રાગ, દ્વેષ, મોહ, માયા મમતા જેવી વૃત્તિઓ હોવાની

લ્યો, અમે અમારી દિવાળી ઊજવી...!

કશુંક મેળવવા કરતાં આપવાના આનંદનો એક અલગ નશો હોય છે...

મા, મને અવતરવા દઇશ ને?

એક અજન્મી બાળકીના હ્રદયસ્પર્શી પ્રશ્નોનો જવાબ છે કોઈ પાસે?

સામાકાંઠાનું અકળાવનારું સુખ…

સુખ એટલે આપણી પોતાની પાસેનાં ફૂલોમાંથી ગજરો બનાવવાની કલા...

આ વળી ઝૂરાપો એટલે શું...???

‘ઓહ..ડેડ! વી હેવ નો ટાઈમ.યુ ટેઇક રેસ્ટ.અમે અહીં બેસીને શું કરીએ?'

સહિયારા સમાજના શ્રીગણેશ...

બાળકો નાનાં હોય ત્યારે હોંશથી બધું કરે અને પછી એ આદત બની જાય

હેત- હૂંફના અવસરો... શોધીએ અને માણીએ...

નાની નાની વાતમાંથી પણ ખુશી અવશ્ય મેળવી શકાય છે...

પૂર્વજોને સ્મરીશું પ્રેમે...

શ્રાદ્ધના દિવસો એટલે દિવંગત થયેલા પિતૃઓને સ્મરણ કરવાના દિવસો

કોઇ પૂછે તો કહીએ...આપણે તો સદા રાજી રાજી!

જે અનિવાર્ય છે એની સામે દલીલ કર્યા સિવાય સ્વીકારવાનું જ હોય

ભારતવર્ષનો ભવ્ય ભૂતકાળ...

“નહીં માનવીથી અદકેરું કંઇ..” સાચાઅર્થમાં સ્વીકારી શકીશું?

નિરંજન ભગતનાં કાવ્યનો રસાસ્વાદ

ઘણાં કાવ્યોની સુવાસ તો વરસો પછી પણ તરોતાજા રહેતી હોય છે.

પરથમ સ્મરિયે ગણપતિબાપાને...!!!

ગણેશજીના સ્વરૂપ પાછળનું રહસ્ય સમજવું અગત્યનું છે...

શ્રદ્ધા, અશ્રદ્ધા કે પછી અંધશ્રદ્ધા...!

શ્રદ્ધા એટલે અવલંબન, પછી એ કોઇ પણ પ્રકારનું હોઇ શકે...

જન્માષ્ટમી : સંભવામિ યુગે યુગે....

કૃષ્ણનો સંદેશ આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા?

ભાવ- સ્નેહનું સર્જનપર્વ રક્ષાબંધન

રાખી બહેનની લાગણીનું પ્રતીક છે જેનું મૂલ્ય ભાવનાત્મક રીતે અંકાય

ધર્મ...સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિએ...

ધર્મ એટલે માનવામાં પહેલેથી જ રહેલી દિવ્યતાની અનુભૂતિ

નાનકડી રિમઝિમ મોટી થઇ ગઇ !

બધી ધમાલ સારો મૂરતિયો નહીં…પણ સારી પ્લે સ્કૂલ શોધવાની છે.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.30 %
નાં. હારી જશે. 19.06 %
કહીં ન શકાય. 0.64 %