Home» » India

India News

દાઉદને ભારત લાવવાના સવાલ પર બોલ્યા મોદી

મોદીએ કહ્યું કે શું દાઉદને લાવવા માટે સમાચારપત્રમાં ખબર આપવી પડશે ?

NDA સરકારમાં જેટલીને મળશે મહત્વપૂર્ણ પદ : મોદી

ભાજપની સરકાર બને તો ઉપ પ્રધાનમંત્રી તરીકે જેટલીની શક્યતા

રાહુુલ દલિતોના ઘરે હનીમૂન અને પિકનીક મનાવવા જાય છે: રામદેવ

રામદેવનાં નિવેદન પર ચૌતરફથી ફિટકાર, ફરિયાદ દાખલ

વારાણસીમાં મોદી સામે 77 ઉમેદવારો મેદાનમાં

અગાઉ લખનૌ બેઠક પરથી વાજપેયીએ 58 ઉમેદવારોનો સામનો કર્યો હતો

2g case ed files chargesheet against a raja kanimozhi and others

2જી કૌંભાડ: ઇડીએ ચાર્જશીટ ફાઇલ કરી

એ.રાજા, કનિમોઝી સહિત 19 લોકો સામે ચાર્જશીટ દાખલ

પ્રિયંકા રોબર્ટ વાડ્રાનાં બિઝનેસ મૉડલનો ખુલાસો કરે: પ્રસાદ

narendra modi to address five rallies in punjab today

પંજાબમાં પાંચ રેલીઓને સંબોધશે આજે નરેન્દ્ર મોદી

સાંજે અમૃતસરથી અરૂણ જેટલી માટે સભાને સંબોધશે

બેની પ્રસાદ વર્માએ ચૂંટણી પંચની કરી અવગણના

નરેન્દ્ર મોદી વિરૂદ્ધ નિવેદન આપતા કહ્યું કે મોદી એક પ્રાણી જેવા છે, પંચે આપી શો કોઝ નોટિસ

ચૂંટણી પરિણામ પહેલાં જ કેજરીવાલે મોદીને મહાત કર્યા

ટાઈમ મેગેઝીનના સર્વેમાં કેજરીવાલે મોદીને એક લાખથી વધુ વોટથી પાછળ રાખ્યા

કોંગ્રેસનું મુસ્લિમ આરક્ષણ કાર્ડ

ઓબીસી ક્વોટામાં 4.5 ટકા મુસ્લિમોને આરક્ષણ આપવાનો કોંગ્રેસનો વાયદો

રાજીવ ગાંધીના હત્યારાઓના છોડવા પર સુપ્રીમનો પ્રતિબંધ

હત્યારાઓને છૂટછાટ આપવા બાબતે પણ હવે બંધારણીય બેન્ચ કરશે નિર્ણય

ભાજપના નેતા ગિરિરાજ સિંહને મળ્યા આગોતરા જામીન

ભડકાઉ ભાષણના એક બાબતને લઈને તેમના વિરૂદ્ધ થઈ હતી ફરિયાદ

મોદીનાં રોડ શૉ વિરુધ્ધ કોંગ્રેસની ફરિયાદ

રોડ શૉનાં માધ્યમથી મોદીએ વોટિંગનાં સ્થળો પર પ્રચાર કર્યાનો કોંગ્રેસનો આરોપ

ભાજપ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ કંપનીઓને પ્રોત્સાહન આપશે

ભારતીય ઈન્ટરનેટ યુઝર્સના ડેટા દેશમાં જ રહેવાથી માહિતી લીક થવાનો ભય નહીં રહે

pm manmohan singh casts vote in assam denies modi wave

દેશમાં મોદીની લહેર નથી: મનમોહન સિંહ

મોદી લહેર મીડિયાની ઉપજ હોવાનો વડાપ્રધાનનો દાવો

આપ પાર્ટીનાં નેતા સોમનાથ ભારતી પર હુમલો

ટીવી ચેનલની ડિબેટમાં થયો હુમલો, ભાજપનાં કાર્યકર્તાઓ પર આરોપ

not appointing anti graft lokpal now centre tells supreme court

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હાલ લોકપાલ પર નહી કરીએ કોઈ નિર્ણય

કોર્ટે આ કેસની સુનાવણી પાંચ મે સુધી સ્થગિત કરી

sc says children born of live in are legitimate

લિવ ઈન રિલેશનશિપથી જન્મેલ બાળક કાયદેસર : સુપ્રીમ કોર્ટ

કોર્ટે કહ્યું કે લાંબા સમયથી જોડે રહેનાર મહિલા - પુરૂષ અને બાળક હોય તો તેઓ પરણિત ગણાશે

મેગા રોડ-શૉ બાદ મોદીએ ઉમેદવારી પત્ર ભર્યુ

સમગ્ર વારાણસી કેસરીયા રંગે રંગાયુ, માઁ ગંગાએ મને બોલાવ્યો: મોદી

11 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાંતિપૂર્ણ મતદાન

મહારાષ્ટ્રમાં મતદાનનું પ્રમાણ ઓછું નોંધાયુ

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %