Home» » India

India News

વારાણસીમાં ટ્વીસ્ટ, કૌમી એકતા દળનું કોંગ્રેસને સમર્થન

અગાઉ કૌમી એકતા દળ કેજરીવાલને સમર્થન કરે તેવી શક્યતા હતી

મોદીએ કહ્યુ, યે દિલ માંગે મોર....

કારગિલ યુધ્ધમાં શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની યાદ અપાવતા કહ્યુ કે યે દિલ માંગે મોર...

કોંગ્રેસી નેતા શિલ્પી અરોરાએ રામદાવને 'કામદેવ' કહ્યા

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સુનામીને બર્બાદી સમાન ગણાવી

ramdev s yoga camps are not allowed in himachal

હિમાચલ હાઈકોર્ટે રામદેવના શિબિર માટે ના આપી પરવાનગી

રામદેવના સ્વાભિમાન ટ્રસ્ટ દ્વારા આયોજીત કાંગડા અને ચંબામાં નહી થાય યોગ શિબિર

nursery admission supreme court defers hearing

નર્સરી એડમિશન બાબતે હવે 2જીમેએ થશે સુપ્રીમમાં સુનાવણી

ટ્રાન્સફર ક્વોટાના 4 – 5 સીટો વધારવા બાબતે થશે નિર્ણય

પ્રધાનમંત્રી કાર્યાલયમાં લાગી આગ

પીએમઓના પ્રવક્તાએ કહ્યું કે કોઈ જાનહાની થવાની ખબર નથી

ચૂંટણી પંચે માંગી મોદીના ભાષણની સીડી

મમતા બેનર્જી પર આપેલા એક નિવેદન બાબતે મામલો ગરમાયો

લાલૂ યાદવનો નરેન્દ્ર મોદી પર પ્રહાર

કહ્યું કે કસાઈ પણ શર્માય તે મારી સાથે શું લડવાના ?

narendra modi warns bangladeshis

બાંગ્લાદેશીઓ બિસ્ત્રા પોટલા પેક કરીને તૈયાર રાખે: મોદી

ભારતમાં ગેરકાયદેર ઘૂસેલા બાંગ્લાદેશીઓને મોદીની ચિમકી

ફારુકનાં નિવેદન સામે મોદીનો પલટવાર

અબ્દુલ્લા પરિવારે કાશ્મીરની ધરતીને કોમી રંગ આપવાનું કામ કર્યુ: મોદી

ચૂંટણી પંચની રામદેવ વિરુધ્ધ કડક કાર્યવાહી

યૂપી અને હિમાચલ પ્રદેશમા યોજાનારી રામદેવની સભાઓ રદ્

રામદેવ પર લખનૌમાં પ્રતિંબધ

દલિતો અંગનાં વિવાદસ્પદ નિવેદનને લઇને ચૂંટણી પંચનો નિર્ણય

રાહુલ પાસે જુઠ્ઠા ભાષણો વંચાવાય છે: મોદી

મોદીએ કહ્યુ કે રાહુલ ગાંધીના ભાષણ પર હસવુ અને શરમ આવે છે

દેશ ચલાવવા 56 ઇંચની છાતી નહી દરિયા જેવુ દિલ જોઇએ: પ્રિયંકા

પ્રિયંકા ગાંધીએ ફરી એક વાર ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યુ

વિવાદાસ્પદ નિવેદન અંગે રામદેવે માફી માંગી

રામદેવે કહ્યુ હતુ કે રાહુલ દલીતોને ત્યાં હનીમૂન મનાવવા જાય છે.

ભગવાન દેશને ગુજરાત મોડેલથી બચાવી લે: સોનિયા

ગુજરાત મોડલને ભાગલાવાદી મોડલ ગણાવતા સોનિયા ગાંધી

આપ પાર્ટીનાં કાર્યકર્તાઓએ રાહુલ ઝિંદાબાદનાં નારા લગાવ્યા

પ્રિયંકા ગાંધીને આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓ ઘેરી વળ્યા, બાદમાં ઝિંદાબાદનાં નારા લગાવ્યા

કોંગ્રેસ ત્રીજા મોરચાને સમર્થન આપશે!

ભગવાનની લહેર કોંગ્રેસને રોકી શકી નહોતી તો મોદી લહેર કેવી રીતે રોકી શકશે તેમ જણાવતાં વિદેશમંત્રી સલમાન ખુર્શીદ

મોદીને હિટલર કહેતા ચિરંજીવી પર ઇંડા ફેંકાયા

ઇંડા ફેંકાવાથી ચિરંજીવીએ થોડા સમય માટે ભાષણ અટકાવ્યુ

ભાઇ ભાજપમાં જોડાતા મનમોહન સિંહ દુ:ખી

મનમોહનનાં ભાઇ મોદીના હાજરીમાં ભાજપમાં જોડાયા હતા

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %