Home» India» Law Justice» Ramdev s yoga camps are not allowed in himachal

હિમાચલ હાઈકોર્ટે રામદેવના શિબિર માટે ના આપી પરવાનગી

Agencies | April 29, 2014, 01:42 PM IST
ramdev s yoga camps are not allowed in himachal

શિમલા :

હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે યોગ ગુરૂ બાબા રામદેવના સ્વાભિમાન ટ્રસ્ટને કાંગડા અને ચંબામાં યોગ શિબિર લગાવવાની પરવાનગી નથી આપી. ન્યાયાધીશ સંજય કરોલ અને ન્યાયાધીશ ડી.સી.ચૌધરીની ખંડપીઠે સ્વામિમાન ટ્રસ્ટની અરજીને ફગાવતા કહ્યું કે કર્ણાટક હાઈકોર્ટે અને ગુજરાત ઉચ્ચ ન્યાયાલય દ્વારા જાહેર અરજીકર્તાના પક્ષમાં ના જઈ શકે કેમકે આ આદેશ રામદેવની વિરૂધ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

અરજીકર્તા ટ્રસ્ટે દાવો કર્યો છે કે ચૂંટણી પંચ દ્વારા જાહેર નિર્દેશોનું પાલન કરતા શિબિર લગાવવાને માટે તેમના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. અદાલતે જો કે કહ્યું કે ચૂંટણી પંચે આદેશને સ્થગિત કરવામાં આવવાને માટે પ્રથમ દ્વષ્ટિએ કોઈ મામલો નથી બનતો.

સ્વાભિમાન ટ્રસ્ટે કહ્યું કે રામદેવ રાજનીતિથી જોડાયેલા નથી, આથી આદર્શ આચાર સંહિતાની તેમની પર કોઈ કાયદાકીય રોક નથી. ન્યાયાલયે તેમ છતાંય કહ્યું કે શિબિરના નામ પર રાજનીતિ કરવાની પરવાનગી ના આપવામાં આવી શકે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %