Home» » India

India News

પ્રસિધ્ધ ગીતકાર અને સંગીતકાર ભૂપેન હજારિકાનુ અવસાન

પેટ્રોલના ભાવમાં રૂપિયા 1.82નો વધારો, અમદાવાદમાં પેટ્રોલ રૂપિયે 72.74 લિટર

પેટ્રોલના ભાવમાં રૂપિયા 1.82નો વધારો કરવામાં આવ્યો છે.

70 ટકા ભારતીયો તેની સમગ્ર આવક દવાઓ પાછળ ખર્ચે છેઃ WHO

તાજેતરમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર 70 ટકા ભારતીયો તેની કુલ આવકને દવાઓ પાછળ ખર્ચે છે.

મોબાઇલ ધારકો આનંદો! હવે કરી શકશો રોજના 200 SMS

હવે મોબાઇલ ધારક 100ના બદલે 200 એસએમએસ રોજના મોકલી શકશે.

પૈસાના મુદ્દે ટીમ અણ્ણામાં ભંગાણ

ટીમ અણ્ણાના મહત્ત્વના સભ્ય અરવિંદ કેજરીવાલ પર પૈસાની હેરફેરનો આરોપો લગાવવામાં આવી રહ્યો છે

ઉત્તરપ્રદેશ ક્રાઇમ રેટમાં નંબર વન તો મધ્યપ્રદેશ બળાત્કારના ગુન્હામાં નંબર વનઃ NCRB

એનસીઆરબીના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં વર્ષ 2010માં 33.9 ટકા ગુના ચોપડે નોંઘાયા છે

પેટ્રોલના ભાવવધારાને વડાપ્રધાનનુ સમર્થન

વડા પ્રધાને કેન્સ ખાતે જી-20 બેઠકમા જણાવ્યું હતું કે ઇંધણોને પણ કિંમતની દ્રષ્ટિએ નિયંત્રણ મુક્ત કરવા વધુ પગલા લેવાશે. જોકે તેમણે પેટ્રોલના ભાવવધારાને વ્યાજબી ઠરાવવા પ્રયાસ કર્યો હતો.

petrol price hike may 2 rupees

પેટ્રોલ પર પ્રતિલીટર 2 રૂપિયા ગ્રીન સરચાર્જ લાદવાની ભલામણ

શહેરોમાં ગ્રીન સરચાર્જ વધારવા માટે સરકાર પેટ્રોલ પર ટેક્સ લગાવી શકે છે.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %