Home» » Social Media

Social Media News

privacy groups ask ftc to block facebook whatsapp deal

ફેસબુક-વોટ્સએપનો સોદો રદ થશે?

450 મિલિયન વોટ્સએપ યૂઝર્સના પર્સનલ ડેટાનું ફેસબુક શું કરશે તે અંગેની સ્પષ્ટતા માટે અરજી કરવામાં આવી

worldfloat introduces free video tutorials for students

વર્લ્ડફ્લોટે નવું ફીચર વીડિયો ટ્યૂટોરિયલ શરૂ કર્યું

ફેસબુક, ટ્વિટર બાદ 4 કરોડ વપરાશકારો સાથે વર્લ્ડફ્લોટનો નંબર આવતો હોવાનો કંપનીનો દાવો

missed boy found through whatsapp in up

બરેલીમાં ખોવાયેલો બાળક વોટ્સએપથી મળ્યો

બાળક ગુમ થયાનું પોસ્ટર પોલીસ દ્વારા વોટ્સએપ પર વહેતું કરવામાં આવ્યું હતું

ellen degeneres oscar selfie crashes twitter breaks obama record

ઑસ્કાર સેલ્ફીનો ટ્વિટર પર રેકોર્ડ

હોલિવુડ સેલેબ્રિટીની તસવીરે સૌથી વધુ રી-ટ્વીટનો રેકોર્ડ બનાવ્યો

facebook buries messenger for windows

વિન્ડોઝમાંથી ફેસબુક મેસેન્જર બંધ થશે

એક મિલિયનથી પણ વધારે ગ્રાહકોને અસર થશે

women dominate men in social media

સોશિયલ મીડિયાના ઉપયોગમાં મહિલાઓએ બાજી મારી

સમગ્ર વિશ્વમાં ફેસબુકનો ઉપયોગ કરતી 76 ટકા મહિલાઓની સરખામણીએ પુરુષોનું પ્રમાણ 66 ટકા

researchers working on software to detect fake informations on twitter

... તો હવે ટ્વિટર પર અફવા નહીં ફેલાવી શકાય

ટ્વિટર પર ખોટી માહિતી વાયરલ ન બને તે હેતુથી યુરોપના સંશોધકો ફીમ નામનું વિશેષ સોફ્ટવેર તૈયાર કરી રહ્યાં છે

facebook pulls its email service

ફેસબુક ઈમેલ સર્વિસ બંધ કરશે

ફેસબુક વપરાશકારો ઈમેલ સર્વિસમાં રસ દાખવતાં ન હોવાથી કંપનીએ ભરેલું પગલું

facebook unilever to study internet adoption in rural india

ફેસબુક, યુનિલીવર ગ્રામ્ય ભારતમાં ઈન્ટનેટના ઉપયોગ અંગે અભ્યાસ કરશે

દેશના મહત્ત્મ લોકોને ઈન્ટરનેટ સાથે સાંકળવાનો ઉમદા હેતુ

meant social media not journalism shinde after shocker on crushing media

ગૃહમંત્રી શિંદેની સ્પષ્ટતા : મારો મતબલ સોશ્યલ મીડિયાથી હતો

સોલાપુર ખાતે એક નિવેદનમાં ઈલેક્ટ્રોનિકસ મીડિયાને કચડી નાંખવાની આપી હતી ધમકી

facebook will keep your profile public after death

વ્યક્તિના મોત બાદ પણ તેને જીવંત રાખશે Facebook

ફેસબુક વપરાશકારના અવસાન બાદ તેની પ્રોફાઈલ પબ્લિક થઈ જાય તેવો નિર્ણય ફેસબુક દ્વારા કરવામાં આવ્યો

indian politicians are using whatsapp for campaigning

બાબુઓને લાગ્યો વોટ્સએપનો ચસકો

ફેસબુક અને ટ્વિટર પર લાંબા સમયથી સક્રિય નેતાઓ ચૂંટણી નજીક આવતા જ વોટ્સએપ તરફ વળવા લાગ્યા

student kills self leaves note on facebook

ફેસબુક પર કરેલી પ્રપોઝ ફગાવતાં MBAના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

આત્મહત્યા કરતાં પહેલાં ફેસબુક પર પોસ્ટ કરીને મિત્રોને જાણ કરી

shashi tharoor tweets in the memory of sunanda pushkar

સુનંદા પુષ્કરની યાદમાં શશિ થરૂરે ટ્વિટ કર્યું

સુનંદાના રહસ્યમય મોતના એક મહિના બાદ પ્રથમ ટ્વિટ કરતાં કેન્દ્રિય પ્રધાન

ફેસબુકની મદદથી 24 વર્ષે ભાગેડું આરોપી પકડાયો

સીબીઆઈએ ફરાર આરોપીના પુત્રોના ફેસબુક એકાઉન્ટ પર નજર રાખીને પગેરું મેળવ્યું

ફેસબુક પર મેલ, ફીમેલ સિવાય અન્ય જેન્ડર પસંદ કરી શકાશે

જે લોકો ફેસબુક પર પોતાની જેન્ડર છતી ન થાય તેમ ઈચ્છતાં હોય તેમની માટે શ્રેષ્ઠ વિકલ્પ

21મી સદીનો આધુનિક દાનવીરઃ માર્ક ઝુકરબર્ગ

ઝુકરબર્ગ દંપતીએ 2013માં સાથે મળીને 7.7 અબજ ડોલરનું દાન કર્યું અને 2.9 અબજ ડોલર દાન આપવાની જાહેરાત કરી

ઈ-કોમર્સનો વધતો વેપાર, કેજરીવાલ બાદ હવે મોદી પર નજર

બ્લૂગેપ ડોટ કોમ નામની ઈ-કોમર્સ કંપની મોદી ક્લબ બનાવશે

twitter income up share price down

ટ્વિટરની આવક વધી, શેરના ભાવ ઘટ્યા

છેલ્લા ત્રિમાસીક ગાળામાં કંપનીના સરેરાશ માસીક વપરાશકર્તામાં 30 ટકાનો વધારો નોંધાયો

ફેસબુકના 10 વર્ષઃ ભારતમાં 10 કરોડ વપરાશકારોનું સિમાચહ્ન નજીક

દેશમાં 9 ભાષામાં સેવા આપતી ફેસબુકમાં દર મહિને સંકળાઈ રહેલા 20 લાખ લોકો

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %