Home» religious

Religious

petition in delhi high court against the symbols of vaishno devi on coins

સિક્કા પર વૈષ્ણોદેવીની છાપથી કોર્ટે સરકારને નોટિસ ફટકારી

માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની રજત જયંતી પર વૈષ્ણો દેવીની છાપ વાળા સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા

ધાર્મિક કાર્યક્રમોમાં વોટ માંગ્યા તો ખેર નથીઃ ચૂંટણી પંચ

મુખ્ય ચૂંટણી કમિશ્નરે માર્ગદર્શિકા બહાર પાડી

mahashivratri shiv puja

મહા શિવરાત્રિમાં શિવપૂજન વખતે શું ધ્યાનમાં રાખશો

દ્વાદશ જ્યોતિર્લિંગનો રાશિ સાથે સંબંધ હોવાથી આ દિવસે જે તે રાશિના જાતકોએ રાશિ પ્રમાણે જ્યોતિર્લિંગના દર્શન કરવા જોઈએ

china urges obama to cancel meeting with dalai lama

ભારત-ચીન વચ્ચે દુશ્મનાવટ યોગ્ય નથીઃ દલાઈ લામા

ભારત અને ચીનના આર્થિક વિકાસ માટે પરસ્પર વિશ્વાસ હોવાની સાથે એકમેક પ્રત્યે સારો સંબંધ રાખવાની આધ્યાત્મિક ગુરુની ટકોર

qureshi calls for facilities for char dham pilgrims

... તો ચારધામ યાત્રીઓને હજ જેવી સુવિધા મળશે

રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના સંમેલનમાં પોતાનો મત વ્યક્ત કરતાં ઉત્તરાખંડના રાજ્યપાલ ડો. અઝીઝ કુરેશી

"જજ સાહેબ, હું સેક્સ માટે સમર્થ નથી"

ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમે પોતે સેક્સ માટે માનસિક અને શારિરીક ફીટ નહીં હોવાનું જણાવ્યું

molestation charge against badrinath rawal

બદરીનાથના મુખ્ય પૂજારીની છેડછાડના આરોપ હેઠળ ધરપકડ

નાયબ પૂજારી ઈશ્વર નંબૂદરી બદરીનાથની નવા રાવલ તરીકે સર્વાનુમતે પસંદગી

80 lakh devotees to take holy dip in ganga on mauni amavasya

મૌની અમાસે 80 લાખ શ્રદ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવશે

તમામ ઘાટોમાં આસ્થાળુ આરામથી સ્નાન કરી શકે તે હેતુથી તંત્ર દ્વારા થઈ રહેલું આયોજન

મહાકાલની ઓનલાઈન ભસ્મ આરતી ફરી શરૂ થશે

શ્રદ્ધાળુઓએ ફોટોવાળું ઓળખપત્ર ઓનલાઈન અપલોડ કર્યા બાદ ભસ્મ આરતીની મંજૂરી મળશે

lord shri ram flies kite

ભગવાન શ્રીરામે પતંગ ચગાવ્યો હતો

સૂર્ય માટે પણ પતંગ શબ્દ પ્રયોજાય છે

ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતી ઉમંગભેર ઉજવાઈ

જન્મજયંતિ નિમિત્તે વિવિધ ઠેકાણે સત્સંગ, લંગર, પ્રસાદ, શોભાયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયાં

ધનુર્માસ પૂરો થતાં જ લગ્નની મોસમ ખીલશે

જાન્યુઆરીના બીજા સપ્તાહથી લઈને માર્ચના પ્રથમ સપ્તાહ સુધી લગ્નની સિઝન

જૂનાગઢમાં સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવમાં 4 વિશ્વ રેકોર્ડ

એક જ કલાકમાં ચક્ષુદાન માટે 21000 અને દેહદાન માટે 352 ફોર્મ ભરાયા

દેહદાનની પ્રેરણા આપનારો જામનગરનો પરિવાર

બહ્મ સમાજના એક જ પરિવારના પાંચ સદસ્યોએ દેહદાન સંકલ્પ કર્યો

દ્વારિકામાં ટૂરિસ્ટ પોલીસ સ્ટેશન બનશે

વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસ સ્થળો પર પ્રવાસીઓનુ સુરક્ષા વ્યવસ્થા માટે

દ્વારકાધીશને સોનાનો મુકુટ અર્પણ

પંજાબના પરિવારે 106 ગ્રામ સોનાનો મુકટ અર્પણ કર્યો

સચિનની વિદાયમાં સ્વામિનારાયણ ભગવાન....

વડોદરા સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ ક્રિકેટર બન્યાં

તાજિયા ઝુલુસમાં મગ્ન મુસ્લિમ બિરાદરો

ચરોતર પંથકમાં ઠેર-ઠેર ઝુલુશ, સાંજે તાજિયાને ઠંડા કરાશે

આજે તાજિયા પડમાં આવશે, કાલે ઠંડા થશે

જામનગરમાં અનેક વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શણગાર

તુલસી વિવાહે વડતાલ સુવર્ણથી ઝળહળશે..

મહોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં ઉજવાશે

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.91 %
નાં. હારી જશે. 19.44 %
કહીં ન શકાય. 0.65 %