Home» Religion» Religion and Spiritual» Petition in delhi high court against the symbols of vaishno devi on coins
સિક્કા પર વૈષ્ણોદેવીની છાપથી કોર્ટે સરકારને નોટિસ ફટકારી
નવી દિલ્હી :
પાંચ રૂપિયાના સિક્કા પર વૈષ્ણો દેવીના ચિન્હને લઈને હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ભારતીય ચલણ પર ધાર્મિક ચિહ્ન છાપવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી કરીને અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ આપીને તેમનો જવાબ માંગ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ બીડી અહમદ તથા સિદ્ધાર્થ મૃદુલની ખંડપીડે નાણા મંત્રાલયને ત્રણ સપ્તાહમાં રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને એવો સવાલ પણ કરવામાં આવ્યો છે કે સરકારે કયા આધારે ધાર્મિક પ્રતીક ચિન્હના સિક્કા બહાર પાડ્યા છે. નાણા મંત્રાલય તથા આરબીઆઈ વિરુદ્ધમાં અરજી દાખલ કરનારનું નામ નફીસ કાજી છે. કાજીએ જણાવ્યું હતું કે આ પ્રકારના સિક્કાથી ભારતની ધર્મ નિરપેક્ષ તથા લોકતાંત્રિક છબીને નુકસાન થયું છે.
સોલીસિટર જનરલ રાજીવ મહેરા તથા નીરજ ચૌધરીની બેન્ચે જણાવ્યું હતું કે, માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની રજત જયંતીના અવસર પર સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. જે માટે કાયદાનું પાલન કરવામાં આવ્યું છે. બેન્ચે કહ્યું હતું કે, 50 કે 100 વર્ષ પૂરા થવાના સંજોગોમાં સિક્કા બહાર પાડવાની જરૂર નથી. બેન્ચે સુનાવણી 23 એપ્રિલ સુધી મુલતવી રાખી છે.
અરજદારે જણાવ્યું હતું કે, ભારતે સર્વ ધર્મ સમભાવને પસંદ કર્યો છે અને તેમાં મંદિર, મસ્જિદ કે અન્ય કોઈ માટે સ્થાન નથી. કેસની આગામી સુનાવણી વખતે સિક્કા પર ધાર્મિક ચિન્હ છાપવું જોઈએ કે નહીં તે નક્કી થઈ જશે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: