Home» Business» Finance» Rbi tightens norms for pre paid cards

રીઝર્વ બેંકે પ્રીપેડ કાર્ડના નિયમો કડક કર્યા

એજન્સી | March 29, 2014, 06:12 PM IST

મુંબઈ :
ભારતીય રિઝર્વ બેંકે પ્રીપેડ કાર્ડ આપવા અંગેના નિયમો વધુ કડક બનાવ્યા છે. તેનું મહત્તમ મૂલ્ય પણ રૂપિયા 50,000 સુધી નક્કી કરવામાં આવ્યું છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કાર્ડમાં બેલેન્સની મહત્તમ મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારે નહીં હોય.
 
પ્રી પેડ કાર્ડ બહાર પાડતી દરેક કંપનીઓએ મની લોન્ડ્રિંગ નિયમો તથા કેવાયસી નિયમોનું ચૂસ્તપણ પાલન કરવું પડશે. કોઈપણ કાર્ડ ગ્રાહકોને કેવાયસી ખરાઈ કર્યા વગર આપવું નહીં આપી શકે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે આ પહેલાં આ અંગે એક નિયમ બનાવ્યો હતો. જે અનુસાર હાલમાં પ્રીપેડ કાર્ડ આપવામાં આવે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %