હેં, બેંક ખાતા વગર પણ ATMમાંથી પૈસા નિકાળી શકાશે
નવી દિલ્હી :
જાહેર ક્ષેત્રની જાણીતી બેંક ઓફ ઈન્ડિયા (બીઓઆઈ)એ રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજનનું સપનું સાકાર કરી દીધું છે. હવે લોકો ખાતા વગર પર બેંક એટીએમમાંથી પૈસા નિકાળી શકશે. બીઓઆઈ આ પ્રકારની સુવિધા શરૂ કરનારી દેશની પહેલી બેંક છે.
આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને ગત મહિને બેંકોને આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું કહ્યું હતું. જેના અંતગર્ત બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઈન્સ્ટેટ મની ટ્રાન્સફર (આઈએમટી) સેવા શરૂ કરી છે.
બીઓઆઈના ચેરપર્સન એન્ડ એમડી વીઆર અય્યરે જણાવ્યું હતું કે, આરબીઆઈની આશા પર ખરી ઉતરવા માટે આઈએમટી સેવા શરી કરવામાં આવી છે. હવે બેંકના ખાતેદરો એવા લોકોને પણ પૈસા મોકલી શકશે કે જેમની પાસે ખાતા પણ નથી. હાલમાં થોડા એટીએમને આઈએમટી સેવા સાથે સાંકળવામાં આવ્યા છે.
20 દિવસોની અંદર તમામ એટીએમમાં આ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવાની મદદથી દર મહિને 25 હજાર સુધીની રકમ નિકાળી શકાશે. પૈસા મોકલનાર ખાતાધારકે પ્રતિ ટ્રાન્ઝેકશને 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
ઉલ્લેખનીય છે કે બેંક ઓફ ઈન્ડિયાના દેશભરમાં 4000થી વધુ એટીએમ છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: