
Home» Travel -Tourism» National Tourism» Railway takes uturn says refund can be claimed after two hours
ટ્રેન ચૂકી જવાના મુદ્દે રેલવેએ ફેરવી તોળ્યું

ટ્રેનમાં મુસાફરી કરવાનું તમારું નક્કી હોય અને સંજોગવશાત જો તમે ટ્રેન ચૂકી જાવ તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. થોડા દિવસો પહેલાં રેલવે ટ્રેન ચૂકી જતાં રિફંડ નહીં મળે તેવા કરેલા નિર્ણયને ફેરવી તોળ્યો છે.
રેલવે દ્વારા પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે કોઈ કારણોસર રિઝર્વ ટિકીટ પર તમે મુસાફરી કરી ન રહ્યા હો તો ટ્રેન ચૂકી ગયા બાદ તમને ધારાધોરણો પ્રમાણે ભાડું નહીં મળે. રેલ તંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે જે લોકોને ગ્રુપમાં ટિકીટ કરાવી બુકિંગ કરાવ્યું હોય તેમને પણ રિફંડ આપવામાં નહીં આવે. આ વ્યવસ્થા એક માર્ચથી અમલી બનનારી હતી. પરંતુ રેલવે દ્વારા તેમાં યુટન લેવામાં આવ્યો છે.
રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જૂની પદ્ધતિ પ્રમાણે ટ્રેન છૂટી ગયાના બે કલાક બાદ પણ પૈસા પરત મળી શકશે. ટ્રેન ઉપડવાના 48 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાવવાથી પહેલાંની જેમ જ એસી-1માં 120 રૂપિયા, એસી-2માં 100 રૂપિયા, એસી -3માં 90 રૂપિયા, સ્લીપરમાં 60 રૂપિયા તથા જનરલ ટિકિટ પર 30 રૂપિયા કપાત ચાર્જ લાગશે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.96 % |
નાં. હારી જશે. | 18.59 % |
કહીં ન શકાય. | 0.45 % |
Reader's Feedback: