Home» Sports» Indoor Games» Easy wins for indian teams at kabaddi world cup

કબડ્ડી વિશ્વકપઃ ભારતના નામે ત્રીજો દિવસ

એજન્સી | December 04, 2013, 06:37 PM IST

(ફાઇલ ફોટો)

હોશિયારપુર :

પંજાબના હોશિયારપુરમાં ચાલી રહેલા કબડ્ડી વિશ્વકપમાં આજે ત્રીજો દિવસ ભારતના નામે રહ્યો હતો. જેમાં આજના દિવસે ત્રણ મેચ રમાઇ હતી. જેમાં ભારતે પોતાની બન્ને મેચમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. 

 
ભારતીમ મેન્સ ટીમે સ્પેનને 27 પોઇન્ટની સામે 55 પોઇન્ટથી હાર આપી હતી. જ્યારે અન્ય વિમેન્સ કબડ્ડી મેચમાં ભારતીય વિમેન્સ ટીમે કેન્યાની ટીમને 21 પોઇન્ટની સામે 56 પોઇન્ટથી શાનદાર જીત મેળવી હતી. જ્યારે આજના દિવસે રમાયેલ ત્રીજી અન્ય મેચમાં અમેરિકાએ કેન્યાને 13 પોઇન્ટ સામે 68 પોઇન્ટથી હાર આપી હતી. કબડ્ડી વિશ્વકપમાં 14 દેશોની 20 ટીમો ભાગ લઇ રહી છે.
 
 
 
DT/MS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %