આઈપીએલના સાતમી સીઝનમાં શરૂઆતમાં શેખ ઝાયેદ સ્ટેડિયમમાં આઈપીએલની સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની પહેલી આઈપીએલ મેચની રાહ જોઈ રહેલી કિંગ્સ ઈલેવન પંજાબની સાથે લડશે. આઈપીએલ – 7 ની આજે ત્રીજી મેચની સાથે જ બન્ને ટીમ આ વર્ષે પોત પોતાની આઈપીએલ અભિયાનનો શુભારંભ કરશે. આજે સનરાઈઝ હૈદરાબાદની સામે રાજસ્થાન રોયલ્સ પણ ટકારાશે.
પંજાબની ટીમમાં આઈપીએલ – 7ને માટે ખાસ્સો બદલાવ કરવામાં આવ્યો છે. બેલી સિવાય સારા ફોર્મમાં ચાલી રહેલા ઝડપી બોલર મિશેલ જોનશને પંજાબની બોલિંગ વધારે આક્રમક અને મજબૂત કરી કાઢી છે. પંજાબની બેટિંગની વાત કરીએ તો ડેવિડ મિલર, શોન માર્શ, ચેતેશ્વર પૂજારા, ગ્લેન મૈક્સવેની સિવાય ટીમના આઈપીએલ – 6માં ખરાબ પ્રદર્શન કરવા સિવાય ધૂરંધર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગને સામેલ કરવામાં આવ્યા છે. પંજાબને આઈપીએલના પહેલી મેચ જીતવાની રાહ જોઈને બેઠા છે.
IPLનો ફીવર એવો ફેલાયો છે કે મેચ જોવા આવનાર પ્રશંસકો પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે પોસ્ટર લખીને લઈ આવે છે જેમાં એક પ્રશંસકે આઈપીએલનો મીનિંગ સમજાવ્યો છે. જે તસવીરમાં જોઈ શકાય છે...કે IPL ઈશ્ક, પ્યાર અને લવ ફોર ક્રિકેટ તેમ ફોટામાં લખેલું જોઈ શકાય છે આ પરથી જ અંદાજો લગાવી શકાય છે તે આઈપીએલનો ફીવર છવાયેલો છે.
PK
Reader's Feedback: