Home» Travel -Tourism» National Tourism» Auli is an important ski destination

સ્કીઇંગ માટે રોમાંચક સ્થળ ઔલી

એજન્સી | February 07, 2013, 06:19 PM IST

જોશીમઠ :

ઔલી ઉત્તરાખંડમાં આવેલ હિમાલય પર્વતમાળાનું મહત્વપૂર્ણ સ્કીઇંગ સ્થળ છે. તે ઉત્તરાખંડના જોશીમઠથી 16 કિમી દૂર આવેલું સ્થળ છે. કાશ્મીરમાં ભલે હિંસાને લીધે લોકો જવાનું ટાળતા હોય પરંતુ સ્કીઇંગના શોખીનો માટે ઔલી એક મુખ્ય આકર્ષણ રહ્યું છે.

અહીંયા સ્કીઇંગ માટે 3049 મીટરની ઊંચાઈ થી 2519 મીટરની ઊંચાઇ સુધીની ત્રણ કિલોમીટરનો સ્લોપ છે. બરફને સ્કીઇંગ બનાવી રાખવા માટે અહીંય સ્નો બીટર્સ પણ છે. જોશીમઠ થી ઔલી સુધી જવા માટે રોપ વેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે ઔલી પહોંચ્યા પછી સ્કીઇંગ કરનારા લોકો માટે અલગ સ્કી લિફ્ટ છે.

ઔલી પહોંચવા માટે તમે જોશીમઠથી બસ અને ટેક્સીનો પણ ઉપયોગ કરી શકો છો. સ્કીઇંગ કરવાનો સારો સમય ડિસેમ્બર થી માર્ચ સુધીનો હોય છે. ગઢવાલ મંડળ વિકાસ નિગમ ઔલીમાં સાત થી પંદર વિદસ સુધીનો કોર્સ પણ કરાવે છે. જોશીમઠ તથા ઔલીમાં રોકાવા માટેની વ્યવસ્થા પણ છે. જોશીમઠ સુધી પહોંચવા માટે દિલ્હી અને ઋષિકેશથી પણ સીધી વ્યવસ્થા છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %