Home» Women» Women Power» Andrea colaco develops touch free phone technology

ટચ ફ્રી ટેકનોલોજી માટે એન્ડ્રિયાને મળ્યા 50 લાખ

Agencies | May 22, 2013, 04:32 PM IST

નવી દિલ્હી : કદાચ આ વાત તમને હવાઇ તુક્કા જેવી લાગશે, પરંતુ એ હકીકત છે કે, ગોવાની એન્ડ્રિયા કોલકોએ એવી ટેકનોલોજી વિકસાવી છે કે, જેમા ફોન ટેબલેટ અને અન્ય ડિવાઇસને ટચ ફ્રી બનાવી શકાય. એટલે કે ફોન કે ટેબલેટ તમારા ઇશાર સમજીને કામ કરશે .

એન્ડ્રિયા કોલ્કોએ કરેલા આ સંશોધન બાદ ટચસ્ક્રીન ટેકનોલોજી પણ જૂની ગણાવા લાગશે. એન્ડ્રિયાએ કહ્યું કે, ટેકનોલોજીની દુનિયામાં ખૂબ ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે. એવા સમયમાં જો તમારો મોબાઇલ કે ટેબલેટ તમારા ઇશારાથી કામ કરતા હોય તો એ ખૂબ સરળ રહેશે.

એન્ડ્રિયાએ મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટિયૂટ ઓફ ટેકનોલોજીમાંથી ડોક્ટરેટ પૂર્ણ કર્યું છે. તેણે મે મહિનાની શરૂઆતમાં  પોતાની 3ડી સેન્સિંગ ટેકનોલોજીની શોધ માટે એક લાખ અમોરિકન ડોલરનો પુરસ્કાર મળ્યો છે.

જો ધીરેધીરે મોબાઇલ ઉત્પાદક કંપનીઓ આ નવી સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગશે તો આવનારા દિવસો ખૂબ મજાના હશે.


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %