Home» Women» Working Women» Govt woman employee can get uninterrupted two year leave for child caresc
બાળકના ઉછેર માટે મહિલાઓ બે વર્ષની રજા લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી :
કેન્દ્ર સરકારમાં કામ કરતી મહિલાઓ માટે હરખના સમાચાર છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની મહિલા કર્મચારીઓ પોતાના બાળકની દેખરેખ માટે બે વર્ષની રજા લઈ શકે છે તેવો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ન્યાયાધીશ એસ જે મુખોપાધ્યાય અને વી ગોપાલ ગોડ્ડાએ કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને રદ કરીને ઉપરોક્ત વ્યવસ્થા કરી હતી. હાઈક્રોટે જણાવ્યું હતું કે, કેન્દ્રીય સિવિલ સેવાના નિયમ મુજબ બાળકોના સારસંભાળ માટે 730 દિવસ દિવસની રજા મળી શકે નહીં.
ન્યાયાધીશે જણાવ્યું હતું કે, પરિપત્રો તથા કલમ 43સીના અવલોકનથી જાણવા મળ્યું છે કે, 18 વર્ષથી ઓછી વર્ષના સગીર બાળકો માટે સરકારી મહિલા કર્મચારી મહત્તમ 730 દિવસ સુધી કોઈ પણ જાતના અવરોધ વગર સળંગ રજા લઈ શકે છે. બાળકની દેખરેખનો અર્થ માત્ર નાના બાળકોના પાલન પોષણ માટે જ નહીં પરંતુ તેની પરીક્ષા અને બીમારી જેવી જરૂરિયાતો માટે પણ હોઈ શકે છે.
અદાલતે જણાવ્યું હતું કે, બાળકોની સારસંભાળ માટે 730 દિવસ કરતાં વધુ સમયની રજા જો તમારી પાસે જમા પડી હોય તો આપવામાં આવે છે. હાઈકોર્ટનું આ તારણ કલમ 43 સી પર કે ન તો કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો પર આધારિત છે. આધલેતે સરકારી મહિલા વકિલ કાકલી ઘોષની અરજી પર ઉપરોક્ત વ્યવસ્થા સંભળાવી હતી. જેના કારણે બાળકની પરીક્ષાની તૈયારી માટે 730 દિવસની રજા આપવાના સરકારના નિર્ણયને પડકાર્યો હતો.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.00 % |
નાં. હારી જશે. | 20.36 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: