Sp

આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
સમાજવાદી પાર્ટીનાં નેતાઓ પર અમિત શાહનાં પ્રહાર

અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
કહ્યું કે બૂથ કેપ્ચરિંગમાં સામેલ છે યૂપી સરકાર

અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
5મીમે એ અમેઠીમાં રેલીનું સંબોધન કરશે મોદી

પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
બેની બોલ્યા કે મોદી વિરૂદ્ધ કંઈ પણ બોલું ચૂંટણી પંચ આપે છે નોટિસ

માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
અખિલેશે કહ્યું કે ગરમીને કારણે માયાવતીનો વધી રહ્યો છે ગુસ્સો

આજથી આઈપીએલની રમત ભારત વળી
ભારતમાં રાંચીથી કરશે શરૂઆત, ચેન્નઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ કોલકત્તા નાઈટ રાઈડર્સ ટીમ ટકરાશે
પ્રિયંકા ગાંધીએ એસપીજી સુરક્ષા તોડી
પ્રિયંકા એસપીજીનાં અધિકારીઓનાં જનતા સાથેનાં કડક વ્યવ્હારથી નારાજ

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત પાંચમાં નંબરે ફેંકાયું
ડિસેમ્બર 2008 બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમવાર ટેસ્ટ અને વનડેમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
રામદેવને લઈને કેમ નરમ રહે છે અખિલેશ યાદવ : માયાવતી
માયવતીએ રાજ્ય સરકાર પાસે રામદેવ વિરૂદ્ધ કેસ દાખલ કરવાની કરી માગ
કોંગ્રેસી નેતા શિલ્પી અરોરાએ રામદાવને 'કામદેવ' કહ્યા
ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સુનામીને બર્બાદી સમાન ગણાવી

સુરત સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ઘટતા દોડધામ
7 માસૂમ બાળકોનો જીવ જોખમમાં મુકાયો, ડૉક્ટરોની દોડધામ

2જી કૌંભાડ: ઇડીએ ચાર્જશીટ ફાઇલ કરી
એ.રાજા, કનિમોઝી સહિત 19 લોકો સામે ચાર્જશીટ દાખલ
ભાજપના નેતા ગિરિરાજ સિંહને મળ્યા આગોતરા જામીન
ભડકાઉ ભાષણના એક બાબતને લઈને તેમના વિરૂદ્ધ થઈ હતી ફરિયાદ

આજે સચિન તેંડૂલકરનો બર્થડે
41ના થયા સચિન તેંડૂલકર, સચિને મત આપવા માટે કરી અપીલ

માઇક્રોમૈક્સ કેનવાસ ડૂડલ 3 લૉન્ચ
6 ઇંચની ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટફોનની કિંમત 8500 રૂપિયા

સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈની ત્રણ સભ્યોની કમિટિને ફગાવી
સુબ્રમણિયમના જવાબને માટે બપોરે 2 વાગ્યા સુધીનો સુપ્રીમે સમય આપ્યો
મુલાયમ સિંહ આજે દાખલ કરશે ઉમેદવારી પત્ર
મૈનપુરીમા આજે રાજનાથ સિંહ કરશે રેલીનું સંબોધન
મેં ચા વેચી છે, દેશ નહીં : મોદી
રેલીમાં મોદીએ કર્યો સપા – બસપા – કોંગ્રેસ પર હુમલો
મુલાયમ પર મોદીનાં પ્રહાર
દિલ્હી અને ત્યારબાદ લખનૌની સરકાર બદલવી પડશે: મોદી

IPL -7 : આજે ટકરાશે ચેન્નઈ સુપર કિંગ્સની વિરૂદ્ધ કિંગ્સ ઈલેવન પંજાબ
સન રાઈઝ હૈદરાબાદ વિરૂદ્ધ રાજસ્થાન રોયલ્સ પણ આજે આમને - સામને
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |